વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં હાર બાદ વિરાટ કોહલીએ પહેલો વીડિયો કર્યો શેયર, યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

વિરાટ કોહલીના દુનિયાભરના ફેન્સ વિરાટ કોહલીને સપોર્ટ કરે છે. અને વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 260 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. અને વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે ઈન્સ્ટાગ્રામ પાસેથી 5 કરોડથી વધુ રૂપિયા લે છે. અને એ પણ જ્યારે વિરાટ કોહલીની એડ શૂટ હોય.

વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં હાર બાદ વિરાટ કોહલીએ પહેલો વીડિયો કર્યો શેયર, યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 7:45 PM

ભારતના સુપરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કરીને ફેન્સને ડરાવ્યા હતા.આ ફોટોમાં વિરાટ કોહલીને કોઈએ માર માર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. વિરાટ કોહલીના નાક પર પટ્ટી બાંધવામાં આવી હતી અને કોઈએ તેને આંખમાં મુક્કો માર્યો હતો.આટલી બધી ઈજાઓ થઈ હતી. જ્યારે વિરાટ કોહલી ફોટોમાં જોવા મળ્યો ત્યારે તેને સંકેત મળ્યો કે તે કંઈક બીજું છે.

વિરાટ સંપૂર્ણપણે ફિટ હતો અને તેણે એક જાહેરાતના ભાગરૂપે આ પ્રકારનો મેકઅપ કર્યો હતો.તેનો દેખાવ જોઈને વિરાટ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હાર બાદ વિરાટ કોહલીએ પહેલો ટ્વિટ વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં તે એક પીણાની પ્રોડેક્ટની જાહેરાત કરી રહ્યો છે. ફેન્સ તેના પર રિએક્શન પણ આપી રહ્યા છે.

રાત્રે ઊંઘ ન આવે તો દૂધમાં મિક્સ કરી પીવો આ ખાસ પાવડર
અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં મહેમાનોને ચડ્યો 'જંગલ ફીવર', જુઓ photo
આજનું રાશિફળ તારીખ 03-03-2024
બસ 1 રન અને યશસ્વી જયસ્વાલ બની જશે નંબર-1, કોહલી-ગાવસ્કરને પાછળ છોડી દેશે
દીકરા દીકરી સાથે ઈશા અંબાણીનું ફોટોશૂટ, જુઓ તસવીરો
પોલેન્ડની ગોરી જુનાગઢના યુવાન પર હારી ગઈ દિલ, જુઓ તસવીરો

આ રહી વિરાટ કોહલીની વાયરલ પોસ્ટ

તમે જાણો છો કે વિરાટ કોહલીના દુનિયાભરના ફેન્સ વિરાટ કોહલીને સપોર્ટ કરે છે. અને વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 260 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. અને વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે ઈન્સ્ટાગ્રામ પાસેથી 5 કરોડથી વધુ રૂપિયા લે છે. અને એ પણ જ્યારે વિરાટ કોહલીની એડ શૂટ હોય. ત્યારે વિરાટ કોહલી જાહેરાત માટે કંપની પાસેથી ઓછામાં ઓછા 20 થી 25 કરોડ રૂપિયા લે છે. એ જાહેર ખબર માટે તેમને આવા નાના-મોટા રોલ કરવા પડે છે.

યુઝર્સએ આપ્યા આવા રિએક્શન

આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન, 15 હજારથી લઈ 5 લાખ સુધીના કિંમતના વૃક્ષો
બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન, 15 હજારથી લઈ 5 લાખ સુધીના કિંમતના વૃક્ષો
સાબરકાંઠામાં કાશ્મીર જેવો માહોલ જેવો માહોલ! કરા વરસતા સફેદ ચાદર છવાઈ
સાબરકાંઠામાં કાશ્મીર જેવો માહોલ જેવો માહોલ! કરા વરસતા સફેદ ચાદર છવાઈ
એમએસ ધોની અને ડ્વેન બ્રાવોએ જામનગરમાં દાંડિયા રમ્યા
એમએસ ધોની અને ડ્વેન બ્રાવોએ જામનગરમાં દાંડિયા રમ્યા
મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ
મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ
પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી
ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ
ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ
અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા
અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
g clip-path="url(#clip0_868_265)">