AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત

ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાના જવાથી કેપ્ટનની ખાલી જગ્યા પર ગુજરાત ટાઇટન્સે તેના નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની જાહેરાત કરી છે. શુભમન ગિલ IPL 2024માં પ્રથમ વખત ટાઇટન્સની કેપ્ટનશી કરતો જોવા મળશે. ત્યારે આ દરમ્યાન ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કેપ્ટનશીપણે લઈ ઘણી મહત્વની વાત કરી છે.

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત
| Updated on: Nov 29, 2023 | 10:01 PM
Share

હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાવું એ એવા નવા યુગની શરૂઆત છે કે જેમાં શુભમન ગિલના રૂપમાં ટાઇટન્સમાં નવા કેપ્ટનનો ઉદય જોવા મળ્યો છે. આ દરમ્યાન ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કેપ્ટન શુભમન ગિલે જણાવ્યુ છે કે કેપ્ટનમાં કયા ગુણ હોવા જોઈએ? કેપ્ટનશિપ કરતી વખતે તે કેવો અનુભવ મળશે ?

ટાઇટન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર ગિલની નવી કેપ્ટનની ભૂમિકા વિશે તેમના વિચારો શેર કરતો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ થઈ રહયુ છે કે IPL ફેનબોયથી લઈને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન સુધી! શુભમન તેના નવીનતમ જવાબદારી સાંભળવા માટે ઉત્સુક છે. આ નવી ઇનિંગના તેના પ્રથમ શબ્દો સાંભળો… ગુજરાત ટાઈટન્સે આ વીડિયો શેર કર્યો છે અને તેમાં કેપ્શન આપ્યું છે કે …. #TitansFAM, ready for a new era of leadership?  જુઓ આ વીડિયો

આ વીડિયોમાં ગિલે કહ્યું કે ગુજરાત ટાઇટન્સમાં અનુભવી ખેલાડીઓની કોઈ કમી નથી અને તેમને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન પાસેથી ઘણું શીખવા મળશે. તેણે કહ્યું, ‘અમારી ટીમમાં ઘણા સારા લીડર છે, પછી તે કેન વિલિયમસન હોય કે રાશિદ ખાન કે પછી મોહમ્મદ શમી કે પછી ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા હોય. તેથી મને લાગે છે કે બધું સારું થઈ જશે. ચોક્કસપણે આ સમય દરમિયાન મને ઘણું શીખવા મળશે જે એક કેપ્ટન તરીકે મારો અનુભવ હશે.

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">