પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ થયું માલામાલ, થઇ બંપર કમાણી

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2022 ની બધી મેચ લાહોર અને કરાચીમાં રમાયી હતી. હવે ટુર્નામેન્ટના અંતિમ દિવસે એક માટા સામાચાર સામે આવ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ થયું માલામાલ, થઇ બંપર કમાણી
Pakistan Super League (PC: Pakistan Cricket)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:07 PM

પાકિસ્તાન સુપર લીગ (Pakistan Super League 2022) 2022 ની સાતમી સિઝન પુરી થઇ ગઇ છે. રવિવારે રમાયેલી લીગની ફાઇનલ મેચમાં લાહોર કલંદર્સ ટીમે મુલ્તાન સુલ્તાન્સને 42 રને હરાવીને પહેલીવાર ચેમ્પિયન બન્યું છે. વિજેતા ટીમને ઇનામી રકમ તરીકે 80 મિલિયન પાકિસ્તાની રૂપીયા મળ્યા છે. તો ઉપ વિજેતા ટીમને 32 મિલિયન પાકિસ્તાન રૂપીયા મળ્યા છે. પાકિસ્તાન સુપર લીગની સાતમી સિઝન પુરી થઇ ગઇ છે. આ લીગ સંપુર્ણ રીતે પાકિસ્તાનમાં આયોજીત થઇ હતી. જેમાં લાહોર અને કરાચીમાં તમામ 34 મેચનું આયોજન થયું હતું. એક મહિના સુધી રમાયેલી આ ટુર્નામેન્ટ પુરી થઇ ગઇ છે અને ટુર્નામેન્ટ પુરી થવાના એક દિવસમાં જ પાકિસ્તાન ક્રિકેટને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.

મળી રહેલ માહિતી પ્રમાણે પાકિસ્તાન સુપર લીગ 2022 નો પ્રોફીટ વધીને 71 % થઇ ગયા છે. આ લીગની સ્થાપના 2016 બાદ આ સૌથી વધારે છે. ઓફિશિયલ રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ આ અંગે જાણકારી આપી હતી.

રમીઝ રાજાએ ક્રિકેટ પાકિસ્તાનથી કહ્યું કે, “તેમાં કોઇ શંકા નથી કે પાકિસ્તાન સુપર લીગ સિઝન 7 ઘણી સફળ રહી છે. તેની પાછળનું સૌથી મોટુ કારણ લાહોર અને કરાચી એમ બે સ્થળે રમાયેલ જગ્યા પર દર્શકોની હાજરી. મારી પ્રોફેશનલ કારકિર્દીમાં અને ખાસ કરીને લાહોરમાં આ પ્રકારની મોટી સંખ્યામાં ભીડ જોઇ નથી.”

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

લીગનો પ્રોફીટ 71 % વધ્યો

રમીઝ રાજાએ વધુમાં કહ્યું કે, “પીએસએલ 7નો પ્રોફીટ વધીને 71 % થયો છે. જે તેના ઇતિહાસમાં સૌથી વધુ છે. દરેક ફ્રેન્ચાઇઝીએ 900 મિલિયન પાકિસ્તાની રૂપીયાની આસપાસ કમાણી કરી છે. આવતા વર્ષે આ લીગને પણ તમામ ફ્રેન્ચાઇઝીના હોમ વેન્યુ સુધી લઇ જવાની અને દર્શકોને વધારવાની ઇચ્છા રાખીએ છીએ.”

પાકિસ્તા સુપર લીગની ફાઇનલ મેચની વાત કરીએ તો અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ હફીજની 46 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગને પગલે લાહોર ટીમે 20 ઓવરમાં 180/5 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં મુલ્તાન સુલ્તાન્સ ટીમ 19.3 ઓવરમાં 138 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં ટેસ્ટ સીરિઝ શરૂ થતા પહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરને મળી ધમકી, ‘જીવતો પાછો નહીં આવે’

આ પણ વાંચો : ટી20 વર્લ્ડ કપ માટે શ્રેયસ અય્યરે ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે ? જાણો, આ પ્રશ્નના જવાબમાં તેણે શું કહ્યું

Latest News Updates

સૌરાષ્ટ્રમાં ગામો અને ખેતરો જળમગ્ન બન્યા
સૌરાષ્ટ્રમાં ગામો અને ખેતરો જળમગ્ન બન્યા
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં ખાબક્યો વરસાદ
પોરબંદરમાં જળ પ્રકોપની સ્થિતિ, શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ
પોરબંદરમાં જળ પ્રકોપની સ્થિતિ, શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળ આક્રમણના એંધાણ
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળ આક્રમણના એંધાણ
વલસાડમાં મૃતકોની અંતિમક્રિયા માટે લોકો જીવ જોખમમાં મૂકે છે
વલસાડમાં મૃતકોની અંતિમક્રિયા માટે લોકો જીવ જોખમમાં મૂકે છે
આ 5 રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભના સંકેત
દ્વારકામાં 2 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ-Video
દ્વારકામાં 2 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ-Video
મહેસાણાના નંદાસણ પાસેથી MD ડ્રગ્સ સાથે SOG એ શખ્શને ઝડપી પાડ્યો, જુઓ
મહેસાણાના નંદાસણ પાસેથી MD ડ્રગ્સ સાથે SOG એ શખ્શને ઝડપી પાડ્યો, જુઓ
કડીમાં કોટન સ્પિનિંગ મિલમાં સહકર્મીએ બેરિંગ મારી હત્યા કરી, જુઓ વીડિયો
કડીમાં કોટન સ્પિનિંગ મિલમાં સહકર્મીએ બેરિંગ મારી હત્યા કરી, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદને કારણે લીલો દુષ્કાળ સર્જાવાની ભીતિ
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદને કારણે લીલો દુષ્કાળ સર્જાવાની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">