નબળા દિલના લોકોને T20 વર્લ્ડ કપ મેચ ન જોવી, 7 મોટી ઉથલપાથલથી ઉડી ગયા હોશ

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup)માં ફરી એક વખત મોટી ઉથલપાથલ જોવા મળી છે. સાઉથ આફ્રિકાની ટીમ એડિલેડમાં તેની છેલ્લી ગ્રૂપ મેચ નેધરલેન્ડ સામે હારી ગઈ હતી અને ટૂર્નામેન્ટમાંથી તેનું પત્તા સાફ થઈ ગયું હતું

નબળા દિલના લોકોને T20 વર્લ્ડ કપ મેચ ન જોવી, 7 મોટી ઉથલપાથલથી ઉડી ગયા હોશ
T20 વર્લ્ડ કપ 2022ના મુખ્ય ફેરફાર Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 1:30 PM

T20 વર્લ્ડ કપ 2022 જ્યારથી આ ટૂર્નામેન્ટ શરૂ થઈ છે ત્યારથી ક્રિકેટ ચાહકોને રોમાંચનો એવો ડોઝ મળી રહ્યો છે કે જેનો કદાચ કોઈને વિશ્વાસ પણ કર્યો ન હતો ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં એક નહીં, બે નહીં પરંતુ 7 એવા ફેરફાર થયા છે, જેના પછી એ કહેવું યોગ્ય રહેશે કે નબળા દિલના લોકોએ આ ટૂર્નામેન્ટ ન જોવી જોઈએ. આવું જ કંઈક રવિવારે સવારે એડિલેડના મેદાનમાં પણ જોવા મળ્યું હતું. ટી20 વર્લ્ડ કપ જીતવાની મોટી દાવેદાર એવી ટીમને નબળી ટીમે બહાર ફેંકી દીધી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વાત થઈ રહી છે સાઉથ આફ્રિકાની જેમણે નેધરલેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. સાઉથ આફ્રિકાની હાર જ આ ટૂર્નામેન્ટમાં ચૌંકાવનારી વાત નથી. ટી 20 વર્લ્ડકપમાં અત્યારસુધી 7 મેચ એવી રમાઈ છે જેમણે જેણે આખી દુનિયાને દંગ કરી નાંખી છે. ચાલો જોઈએ ટી 20 વર્લ્ડકપના 7 મોટાફેરફારની

T20 વર્લ્ડ કપ 2022ના મુખ્ય ફેરફાર જુઓ

  • T20 વર્લ્ડ કપ 2022ની પહેલી મેચ સૌથી મોટો અપસેટ હતો. 16 ઓક્ટોબરના રોજ, શ્રીલંકાની ટીમ જેણે એકવાર T20 વર્લ્ડ કપ જીત્યો હતો, તેને નામીબિયાએ હરાવી હતી. આ મેચમાં નામિબિયાએ 7 વિકેટે 163 રન બનાવ્યા હતાપરંતુ શ્રીલંકા 108 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. નામિબિયાએ આ મેચ 55 રને જીતી લીધી હતી.
  • T20 વર્લ્ડ કપ 2022નો બીજો અપસેટ 17 ઓક્ટોબરે થયો હતો. ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચમાં સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 42 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 160 રન બનાવ્યા હતા અને જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 118 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
  • T20 વર્લ્ડ કપનો ત્રીજો ફેરફાર 21 ઓક્ટોબરે થયો હતો. ગ્રુપ સ્ટેજની 11મી મેચમાં આયર્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે કચડી નાખ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા વિન્ડીઝની ટીમ 5 વિકેટે 146 રન જ બનાવી શકી અને જવાબમાં આયર્લેન્ડ ટીમે 15 બોલ પહેલા જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો.
  • T20 વર્લ્ડ કપનો ચોથો અપસેટ ઝિમ્બાબ્વેએ સુપર-12 રાઉન્ડમાં કર્યો હતો. આ વખતે પાકિસ્તાનનો હારવાનો વારો હતો. જેને ઝિમ્બાબ્વેએ માત્ર 1 રનથી હરાવ્યું હતું. 27 ઓક્ટોબરે રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેએ માત્ર 130 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં માત્ર 129 રન જ બનાવી શકી હતી.
  • T20 વર્લ્ડ કપનો પાંચમો અપસેટ ઈંગ્લેન્ડ સાથે થયો હતો. આ વખતે સુપર-12માં આયર્લેન્ડે તેને 5 રનથી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 157 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે 5 વિકેટે 105 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદ આવ્યો અને આ રીતે ટીમે ડકવર્થ લુઈસ નિયમના આધારે આ મેચ આયર્લેન્ડે જીતી લીધી.
  • T20 વર્લ્ડ કપનો છઠ્ઠો અપસેટ રવિવારે (6 નવેમ્બર) એડિલેડ મેદાન પર થયો હતો. નેધરલેન્ડે સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમને 13 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 158 રન બનાવ્યા અને જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 145 રન જ બનાવી શકી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">