MI vs GT, IPL 2023: સૂર્યકુમાર યાદવે ઓન કેમેરા રાશિદ ખાનને આપેલ ચેલેન્જનો દિવસ, 360 ડીગ્રી ધુલાઈ થશે કે દાંડિયા ઉડશે?

Suryakumar Yadav vs Rashid Khan, IPL 2023: વાનખેડેમાં આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ધમાલ મચનારી છે. રાશિદ અને સૂર્યા બંને ફોર્મમાં છે અને બંને વચ્ચે ટક્કર જબરદસ્ત બનશે.

MI vs GT, IPL 2023: સૂર્યકુમાર યાદવે ઓન કેમેરા રાશિદ ખાનને આપેલ ચેલેન્જનો દિવસ, 360 ડીગ્રી ધુલાઈ થશે કે દાંડિયા ઉડશે?
Suryakumar Yadav vs Rashid Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 3:51 PM

IPL 2023 હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચ ધમાલ મચનારી છે. આજે ગુજરાતની ટીમને પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરવાનો સમય છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે ટિકિટ મેળવવાની રેસમાં ટકી રહેવાની લડાઈ લડવાની છે. જેમ જેમ અંતિમ તબક્કા તરફ સિઝન આગળ વધી રહી છે. એમ પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની છે. હવે આ રેસમાંથી કેટલીક ટીમોએ બહારના રસ્તા જોવા પડશે. આવો સમય ના જોવો હોય તો મુંબઈએ મરણિયો પ્રયાસ કરવો પડશે. મુંબઈને સૂર્યકુમાર યાદવ પાસેથી ઘણી આશાઓ છે. તો ગુજરાતને રાશિદ પાસેથી.

જોકે મુંબઈના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે અને તેણે રાશિદ ખાનને 12 તારીખે મળવવાની ચેલેન્જ આપી હતી. હવે આ સમય આવી ચૂક્યો છે. વાનખેડેમાં ગુજરાત અને મુંબઈ વચ્ચેની ટક્કરમાં આ બંને સ્ટાર ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

બેંગ્લોર સામે જીત બાદ આપી હતી ચેલેન્જ

સૂર્યકુમાર યાદવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જબરદસ્ત બેટિંગ કરીને મુંબઈને એક તરફી જીત અપાવી હતી. આ મેચમાં સૂર્યાએ 35 બોલનો સામનો કરીને 83 રનની ઈનીંગ રમી હતી. સૂર્યાએ બેંગ્લોરના બોલરોની ધૂલાઈ કરતા 6 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની બેટિંગ જોઈને ગુજરાતના સ્ટાર ખેલાડી રાશિદ ખાને કોમેન્ટ કરી હતી કે, અમે બોલર્સ હવે ક્યાં બોલ કરીએ. જેના જવાબમાં સૂર્યાએ ઓન કેમેરા ચેલેન્જ આપી હતી. સૂર્યાએ બતાવ્યુ હતુ કે, 12મી મળીએ છીએ.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

હવે 12 મેનો દિવસ આવી ગયો છે. મેચમાં કોના 12 વાગશે એતો રાત્રીના 12 પહેલા વાનખેડેમાં સ્પષ્ટ થઈ જશે. કારણ કે બંને ખેલાડીઓ શાનદાર ફોર્મ ઘરાવે છે. બંને એક બીજાને નિપટાવવા માટે સક્ષમ છે. રાશિદ વિકેટ ટેકર બોલર છે, તે 19 વિકેટ સિઝનમાં ઝડપી ચૂક્યો છે. જોકે આ સિઝનમાં રાશિદના શિકારમાં સૂર્યાનુ નામ જોડી શકવામાં તે સફળ રહ્યો નથી. જોકે તેણે મિડલ ઓવરમાં પરેશાનીઓ ખૂબ ઉભી કરી છે. આમ મિડલ ઓવર્સ દરમિયાન ટક્કર જોવાની મજા આવશે. રાશિદે મિડલ ઓવર્સમાં જ 12 વિકેટ સિઝન દરમિયાન ઝડપી છે.

સૂર્યા કરશે ધુલાઈ?

મુંબઈનો આ સ્ટાર બેટર પોતાનો ધુલાઈનો કાર્યક્રમ મિડલ ઓવર્સમાં કરતો હોય છે. રાશિદ ખાન મિડલ ઓવર્સમાં ખૂબ વિકેટ ઝડપી ચુક્યો છે. સૂર્યા જોકે આ ઓવર્સમાં ધુલાઈ ખૂબ કરતો હોય છે અને સ્ટ્રાઈક રેટ પણ તેનો 200ની આસપાસ આ દરમિયાન રહેતો હોય છે. સૂર્યા મિડલ ઓવર્સમાં 9 વાર વિકેટ ગુમાવી ચૂક્યો છે. હવે જોવાનુ એ રહે છે કે, આજે રાશિદની ફિરકી ચાલશે કે, 360 ડિગ્રી બેટ.

આ પણ વાંચોઃ India vs Pakistan World Cup: પાકિસ્તાનને ઘરમાં સુરક્ષાનુ ઠેકાણુ નથી અને ફરી બોયકોટની વાત, Asia Cup થી હટવા તૈયાર

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">