IPL 2022, PBKS vs CSK: સોમવારે IPL માં પંજાબ અને ચેન્નાઈ વચ્ચે ટક્કર થશે, જુઓ હેડ ટુ હેડ આંકડા

IPL 2022, PBKS vs CSK: પંજાબ (PBKS) અને ચેન્નાઈની (CSK) ટીમો અત્યારે સંઘર્ષ કરી રહી છે. પ્લેઓફની આશા જીવંત રાખવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

IPL 2022, PBKS vs CSK: સોમવારે IPL માં પંજાબ અને ચેન્નાઈ વચ્ચે ટક્કર થશે, જુઓ હેડ ટુ હેડ આંકડા
CSK vs PBKS, IPL 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 11:35 PM

IPL 2022 માં સોમવારે પંજાબ કિંગ્સ (Punjab Kings) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે મેચ રમાશે. આ સિઝનની 38મી મેચ છે. બંને ટીમો માટે અત્યાર સુધીની સફર સારી રહી નથી. એક તરફ, પંજાબ આ ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરીને જીતના પાટા પરથી ઉતરી ગયું છે અને છેલ્લી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મયંક અગ્રવાલની આગેવાની હેઠળની પંજાબે 7 માંથી માત્ર 3 મેચ જીતી છે. બીજી તરફ સતત 5 મેચ હાર્યા બાદ ચેન્નાઈની ટીમ ફરી જીતના ટ્રેક પર આવી ગઈ છે. ચેન્નાઈએ છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં જીત મેળવી છે.

PBKS vs CSK હેડ ટુ હેડ આંકડા

આઈપીએલમાં આ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 મેચ રમાઈ છે. આમાંથી 15 મેચમાં ચેન્નાઈનો વિજય થયો હતો. જ્યારે પંજાબે 11 મેચમાં જીત મેળવી હતી. આ સિઝનમાં અત્યાર સુધી બંને ટીમોનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તેથી આ મેચ કઈ ટીમ જીતશે તે કહેવું મુશ્કેલ છે. પંજાબ અને ચેન્નાઈમાં ઘણા મજબૂત ખેલાડીઓ છે. જે મેચને પોતાના દમ પર ફેરવી શકે છે. આ મેચમાં કોના બેટ પરથી રનનો વરસાદ થશે અને કોણ બેસ્ટ બોલિંગ કરશે તે જોવું રસપ્રદ રહેશે.

ટોસ મહત્વની ભુમિકા નિભાવી શકે છે

બંને ટીમો વચ્ચેની આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે અને આ જ કારણ છે કે આ મેદાન પર ઝાકળ એક મોટું પરિબળ બની રહેશે. અહીં ટોસ જીતીને ટીમ પ્રથમ બોલિંગ કરવા માંગે છે અને મેદાનના આંકડા દર્શાવે છે કે જે ટીમોએ પ્રથમ બોલિંગ કરી છે તેમનો અહીં સારો રેકોર્ડ છે. અત્યાર સુધી આઈપીએલની મોટાભાગની મેચોમાં ટોસ જીતનારી ટીમોએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે ટોસ બોસની ભૂમિકા ભજવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો : Khelo India Games: પીએમ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા, સફળતા માટે ટીમ ભાવનાનો મંત્ર આપ્યો

આ પણ વાંચો : IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સે મોહસીન ખાનને મુંબઈ સામે ઉતારવાનો ખેલ્યો દાવ, જાણો કોણ છે જે પહેલા ‘પલટન’ નો હતો હિસ્સો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">