ICC T20 WC 2022: T20 વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ થઇ

ઇંગ્લેન્ડમાં સ્થાનિક ક્રિકેટની શરૂઆત કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન વનથી થઈ છે. આ સાથે જ ઈંગ્લેન્ડમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ પણ ટૂંક સમયમાં શરૂ થશે.

ICC T20 WC 2022: T20 વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ થઇ
England team new Jersey (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 7:56 PM

ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન વનથી સ્થાનિક ક્રિકેટની શરૂઆત થઈ છે. આ સાથે જ ઈંગ્લેન્ડમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ પણ ટૂંક સમયમાં શરૂ થશે. પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ T20 ઈન્ટરનેશનલ મેચ માટે ટીમની નવી જર્સી લોન્ચ કરી છે. ECB એ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. આ ટ્વીટમાં જોફ્રા આર્ચર (Jofra Archer), જોસ બટલર અને મહિલા ટીમની એક ખેલાડીઓ હાજર છે.

જુનમાં સ્થાનિક ક્રિકેટ સત્રની શરૂઆત થશે

જો ઈંગ્લેન્ડની ડોમેસ્ટિક સીઝનની વાત કરીએ તો તે જૂનમાં શરૂ થશે. આ દરમિયાન ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ પછી ઈંગ્લેન્ડ ભારત સામે 3 મેચની T20 અને ODI શ્રેણી રમશે. આ દરમિયાન તમામ ખેલાડીઓ આ નવી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ સિવાય દક્ષિણ આફ્રિકાનો ઈંગ્લેન્ડ પ્રવાસ પણ જુલાઈના મધ્યમાં શરૂ થશે. જેમાં ઈંગ્લેન્ડે પણ ટી-20 શ્રેણી રમવાની છે. આ પછી ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. ઇંગ્લેન્ડની ટીમ ફરી એકવાર T20 વર્લ્ડ કપ જીતવા માટે બેતાબ છે. છેલ્લે તેની સફર સેમિ ફાઈનલમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં મોર્ગન તેની કારકિર્દી સમાપ્ત થાય તે પહેલા T20 વર્લ્ડ કપ જીતવા માંગશે.

રોરી બર્ન્સે કરી આલોચના

ઈંગ્લેન્ડના ઓપનર રોરી બર્ન્સે (Rory Burns) સ્થાનિક ટૂર્નામેન્ટની ટીકા કરી છે. તેણે કહ્યું છે કે કાઉન્ટી ચેમ્પિયનશિપ દરમિયાન ઘણી બધી મેચો હોય છે. જે ખેલાડીઓને અસર કરે છે.

આ પણ વાંચો : PBKS vs GT Live Cricket Score, IPL 2022 : ગુજરાત ટાઇટન્સ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

આ પણ વાંચો : IPL નો હિસ્સો ના બનાવ્યા તો કંઈ નહી, ઢાકામાં જઈ ‘હલ્લા બોલ’ કર્યો, સૌરાષ્ટ્રના ખેલાડીએ ધમાલ મચાવી બાંગ્લાદેશમાં છવાઇ ગયો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">