ગૌતમ ગંભીર બનશે ભારતના આગામી મુખ્ય કોચ ! બીસીસીઆઈ ટુંક સમયમાં જાહેરાત કરશે

ટી20 વર્લ્ડકપ 2024 બાદ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચની જવાબદારી સંભાળશે. જેને લઈ ઓફિશિયલ જાહેરાત ટી20 વર્લ્ડકપ બાદ થશે. બીસીસીઆઈ ટુંક સમયમાં આની જાહેરાત કરશે.

ગૌતમ ગંભીર બનશે ભારતના આગામી મુખ્ય કોચ ! બીસીસીઆઈ ટુંક સમયમાં જાહેરાત કરશે
Follow Us:
| Updated on: Jun 16, 2024 | 2:39 PM

ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે ટી20 વર્લ્ડકપ 2024 સુધી રાહુલ દ્રવિડનો કાર્યભાર છે. ત્યારબાદ આ પદથી તે દુર થશે. ટીમ ઈન્ડિયાની સફર પૂર્ણ થતાં રાહુલ દ્રવિડની હેડ કોચ તરીકેની જવાબદારી પણ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયાને એક નવા હેડ કોચ મળશે. જેને લઈ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં આની જાહેરાત થવાની શક્યતા છે. નવા હેડ કોચની જવાબદારી બીજું કોઈ નહિ પરંતુ પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર સંભાળશે.

એવા પણ રિપોર્ટ છે કે, ગૌતમ ગંભીરના નામ પર માહૌર લાગી શકે છે. રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ અને ગૌતમ ગંભીર વચ્ચે ડીલ થઈ ચુકી છે કે, ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ હશે. ટી20 વર્લ્ડકપ 2024 બાદ તેના નામની જાહેરાત કરવામાં આવશે. દૈનિક જાગરણને બીસીસીઆઈના એક સુત્રએ જણાવ્યું કે, બોર્ડ અને ગંભીરની વાત થઈ ચુકી છે. તે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે.

ગંભીર  ભારતીય ટીમના હેડ કોચનું પદ સંભાળશે

ગૌતમ ગંભીરની સાથે સપોર્ટ સ્ટાફમાં કોણ હશે. તે આવનાર ટુંક સમયમાં ખબર પડશે. હાલમાં બેટિંગ કોચ વિક્રમ રાઠૌર, બોલિંગ કોચ પારસ મહાંબ્રે અને ફીલ્ડિંગ કોચ દિલીપ છે. ગંભીર ખુદ પોતે સપોર્ટ સ્ટાફની પસંદગી કરશે. રાહુલ દ્રવિડે પણ આવું જ કર્યું હતુ.ગૌતમ ગંભીર જેવા ભારતીય ટીમના હેડ કોચનું પદ સંભાળશે તો સપોર્ટ સ્ટાફ માં બદલાવ જોવા મળશે સાથે ટીમમાં પણ ફેરફાર જોવા મળી તેવી શક્યતા છે.કારણ કે, ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઈલ રાહુલ દ્રવિડથી અલગ છે.

આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ

છેલ્લા 3 વર્ષથી આઈપીએલમાં મેન્ટોર તરીકે કામ કરી રહ્યો છે ગંભીર

ગંભીરે અત્યારસુધી કોઈ પણ ટીમને કોચિંગ આપ્યું નથી પરંતુ તે છેલ્લા 3 વર્ષથી આઈપીએલમાં એક મેન્ટોરના રુપમાં જોડાયેલો છે. તે 2022થી 2023 સુધી લખનૌ સુપર જાયન્ટસની સાથે હતો અને તેમણે બેક ટુ બેક પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી છે. ગંભીર આઈપીએલ 2024ની શરુઆતમાં પહેલા કેકેઆરમાં સામેલ થયો હતો અને તેમણે કેકેઆરને ત્રીજી વખત આઈપીએલની ચેમ્પિયન બનાવી છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 સુપર 8માં ભારતની મેચનું સંપૂર્ણ શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
g clip-path="url(#clip0_868_265)">