Virat Kohli ના ખરાબ ફોર્મ પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનની સલાહ, કહ્યું મૂવમેન્ટ અને ટેકનિકમાં નથી કોઈ કમી, પણ…

Cricket : વિરાટ કોહલી (Virat Kohli) ના ખરાબ ફોર્મ પર દિગ્ગજો સતત સવાલ ઉઠાવી રહ્યા છે, હવે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને વિરાટ કોહલીના ફોર્મ પર મોટું નિવેદન આપ્યું છે.

Virat Kohli ના ખરાબ ફોર્મ પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનની સલાહ, કહ્યું મૂવમેન્ટ અને ટેકનિકમાં નથી કોઈ કમી, પણ...
Virat Kohli Poor Form (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 7:23 AM

ઈંગ્લેન્ડના પૂર્વ સુકાની માઈકલ વોને (Michael Vaughan) ભારતીય ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) પર મોટું નિવેદન આપ્યું છે. તો સાથે જ તેણે કહ્યું કે, વિરાટ કોહલી ક્યાં ભૂલ કરી રહ્યો છે. ખરેખર લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (Lords Cricket Ground) માં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં વિરાટ કોહલી માત્ર 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલી લોર્ડ્સની વનડે દરમિયાન સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે તેની ઇનિંગ્સની શરૂઆતમાં કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા. પરંતુ ડેવિડ વિલીના બોલ પર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો.

વિરાટ કોહલીની મુવમેન્ટ કે ટેકનિકમાં કોઇ તકલીફ નહીં

માઈકલ વોનનું માનવું છે કે વિરાટ કોહલી (Virat Kohli) ને રમતમાંથી બ્રેક લેવાની સખત જરૂર છે. તેણે કહ્યું કે આ સમયે વિરાટ કોહલીનું ધ્યાન ભટકી રહ્યું છે. જેના કારણે તે રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. તેથી આ અનુભવી ખેલાડીએ બ્રેક લેવો જોઈએ. તેણે વધુ માં કહ્યું કે વિરાટ કોહલી માં મુવમેન્ટ કે ટેકનિકની કોઇ ઉણપ કે ખામી નથી. પરંતુ હું માનું છું કે તે કદાચ ધ્યાન ભટકવાના કારણે આવી ભૂલ કરે છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

અહીં સાંભળો માઇકલ વોન અને ઝહીર ખાને વિરાટ કોહલીને લઇને શું કહ્યું

વિરાટ કોહલીને બ્રેક લેવાની જરુરીયાત

ભારતીય ટીમ (Team India) ના પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ના ખરાબ ફોર્મ પર માઈકલ વોને (Michael Vaughan) કહ્યું કે, “હું પહેલા માનતો હતો કે આ ખેલાડીને બ્રેક લેવાની જરૂર છે. ખરેખર મને લાગે છે કે બોલ જોવો અને તેના પર પ્રતિક્રિયા આપવી એ માનસિક મનોબળની બાબત છે.” તો ભૂતપૂર્વ ભારતીય બોલર ઝહીર ખાન (Zaheer Khan) નું કહેવું છે કે, વિરાટ કોહલીએ નક્કી કરવું પડશે કે તે બ્રેક લેવા ઇચ્છે છે કે રમવા માંગે છે. આ એક વ્યક્તિગત નિર્ણય છે. સાથે જ તેણે કહ્યું કે, વિરાટ કોહલીએ પોતે વિચારવું પડશે કે તેના માટે શું શ્રેષ્ઠ છે.

Latest News Updates

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">