Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : પાકિસ્તાન છેલ્લા પાટલે, જે જોઈતું હતું તે મળ્યું છતાં હાર્યું, જુઓ Video

પાકિસ્તાનને જે જોઈતું હતું તે મળ્યું. આ વખતે કોઈ બહાનું બાકી નહોતું. તેમ છતાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ભારત સામેની મેચ બાદ હાર માટે ICC અને BCCIને જવાબદાર ઠેરવનાર પાકિસ્તાન માટે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તે બધું જ હતું જેની અમદાવાદમાં તેમને કમી લાગી. છતાં પણ પાકિસ્તાન સામે હારી ગયું. હવે પાકિસ્તાન આ હાર માટે શું બહાનું કાઢશે?

Pakistan : પાકિસ્તાન છેલ્લા પાટલે, જે જોઈતું હતું તે મળ્યું છતાં હાર્યું, જુઓ Video
Pakistan lost
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 12:12 PM

ભારત બાદ પાકિસ્તાન (Pakistan) ઓસ્ટ્રેલિયા સામે પણ હારી ગયું હતું. જ્યારે પાકિસ્તાન ભારત સામે હાર્યું, ત્યારે તેમણે એવા બહાના કાઢ્યા કે ટીમ ઈન્ડિયા (Team India) સામે તેમને દર્શકોનું સમર્થન ના મળ્યું અને સ્ટેડિયમમાં તેમનું થીમ સોંગ પણ ન વગાડ્યું એટલે તેઓ હારી ગયા. બેંગલુરુ (Bengaluru) માં આ બધુ મળ્યું છતાં પાકિસ્તાન હાર્યું.

ભારત સામે હાર બાદ પાકિસ્તાનના બહાના

હવે સવાલ એ છે કે ભારત સામેની હાર બાદ પાકિસ્તાને એક મજેદાર બહાનું કાઢ્યું. પાકિસ્તાન ટીમના ટીમના ડિરેક્ટર મિકી આર્થર દ્વારા BCCI અને ICC પર પ્રહાર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે આ ICC ઇવેન્ટ જેવું ઓછું અને BCCI ઇવેન્ટ જેવું લાગતું હતું. તેણે પોતાની નારાજગી એ પણ વ્યક્ત કરી કે સ્ટેડિયમમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું થીમ સોંગ ‘દિલ-દિલ પાકિસ્તાન’ પણ વગાડવામાં ન આવ્યું.

Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો
અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?

જે જોઈતું હતું તે મળ્યું, છતાં પાકિસ્તાન હાર્યું

પરંતુ, ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પાકિસ્તાન માટે બહાનું કાઢવાની કોઈ તક બચી નથી. તે એટલા માટે કારણ કે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તે બધું હતું જેનાથી પાકિસ્તાનને લાગતું હતું કે તેઓ મેચ જીતી શકે છે, બહાર્ટ સામેની મેચમાં તેમને જેની કમી હતી એ બધુ ટીમેને મળ્યું,

દિલ-દિલ પાકિસ્તાન’ ગીત પણ વગાડવામાં આવ્યું

પાકિસ્તાન ટીમના સમર્થનમાં સ્ટેડિયમમાં દર્શકો હાજર હતા અને તેમના માટે નારા લગાવી રહ્યા હતા, આ સિવાય ભારત સામેની મેચમાં જેને લઈ સૌથી મોટો વાંધો હતો એ ‘દિલ-દિલ પાકિસ્તાન’ ગીત પણ અહીં વગાડવામાં આવ્યું હતું. પણ, આનથી શું થયું? પરિણામ તો એ જ રહ્યું. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે પણ હારી ગયું હતું. દબાણ હેઠળ રમ્યું અને મોટી ટીમો સામે હારવાની તેમની નબળાઈ ફરી એકવાર છાતી થઈ.

આ પણ વાંચો : SL vs NED : નેધરલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, શ્રીલંકાએ બે ફેરફાર કર્યા

બહાના ન બનાવો, પાકિસ્તાનની રમત પર ધ્યાન આપો !

સવાલ એ છે કે શું પાકિસ્તાન આ રીતે વર્લ્ડ કપ જીતશે? પાકિસ્તાની ટીમે માત્ર એટલું સમજવાનું છે કે બહારથી સમર્થન મળે કે ના મળે તેમણે મેદાન પર જ રમવાનું છે. ‘દિલ-દિલ પાકિસ્તાન’ વાગ્યું કે નહીં તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વધુ 50 ઓવર સારી ક્રિકેટ રમવું વધુ સારું છે. જો અમે આ કરશો તો જ તમે ટૂર્નામેન્ટમાં પ્રગતિ કરશો, નહીં તો અમે સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકશો નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">