21 ઓકટોબર 2023

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનને વધુ એક હારનો સામનો કરવો પડ્યો

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે પણ હાર્યું

Pic Credit - ICC Cricket

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું

Pic Credit - ICC Cricket

ઓસ્ટ્રેલિયાએ જે રીતે આ જીત નોંધાવી તેનાથી પાકિસ્તાનના 27 વર્ષ જૂના ઘા તાજા થયા

Pic Credit - ICC Cricket

1996 વર્લ્ડ કપમાં પાકિસ્તાન બેંગલુરુના આ જ મેદાન પર રમ્યું હતું

Pic Credit - ICC Cricket

1996 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 39 રનથી  હરાવ્યું હતું

Pic Credit - ICC Cricket

લેગ સ્પિનર ​​અનિલ કુંબલેએ  3 વિકેટ લઈ ભારતને જીત અપાવી હતી

Pic Credit - ICC Cricket

ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાની સ્ટાઈલમાં પાકિસ્તાનને હરાવ્યું

Pic Credit - ICC Cricket

લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાએ 4 વિકેટ લઈ ઓસ્ટ્રેલિયાને  જીત અપાવી

વિરાટ કોહલીએ કરી 'ચોરી' પકડાઈ ગયો તો કહ્યું "Sorry"