AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શુભમન ગિલની બહેન રિયાલિટી ટીવીશોમાં કરશે એન્ટ્રી ! ગ્લેમરસ મામલે સ્ટાર્સને છોડશે પાછળ

The Traitors 2 Contestant List : રિયાલિટી શોની દુનિયામાં એક નામ ધમાલ મચાવી રહ્યું છે. તેનું નામ છે ધ ટ્રેટર્સ સીઝન 2, સસ્પેન્સ,માસ્ટરમાઈન્ડ, દગાથી ભરપુર આ શો પોતાની બીજી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. પહેલી સીઝને ચાહકોના રુંવાડા ઉભા કર્યા હતા. તો હવે બીજી સીઝન પણ ધમાકો કરવાની તૈયારીમાં છે. આ વખતે શોમાં ગ્લેમર્સ અને રમત જગતનો એક એવો તડકો જોવા મળશે. જેનો કોઈએ વિચાર પણ કર્યો નહી હોય.

Breaking News : શુભમન ગિલની બહેન રિયાલિટી ટીવીશોમાં કરશે એન્ટ્રી ! ગ્લેમરસ મામલે સ્ટાર્સને છોડશે પાછળ
| Updated on: Mar 26, 2026 | 11:04 AM
Share

The Traitors 2 Contestant List : પ્રાઈમ વીડિયોનો સૌથી ચર્ચિત માઈન્ડ ગેમ શો ધ ટ્રેટર્સ પોતાની બીજી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. આ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે,શુભમન ગિલની બહેન શહનીલ ગિલ પોતાની સ્ટ્રેટજીનો જાદુ ચલાવતી જોવા મળશે. તો ચાલો જાણીએ આ શોમાં બીજા ક્યા ક્યા સ્ટાર જોવા મળશે.

સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર શુભમન ગિલની બહેન ,શહનીલ ગિલ ધ ટ્રેટર્સ સીઝન 2માં સ્પર્ધક તરીકે જોવા મળશે. શહનીલ સોશિયલ મીડિયા પર પહેલાથી ખુબ પોપ્યુલર છે પરંતુ પહેલી વખત હશે. જ્યારે તે કોઈ રિયાલિટી શોમાં પોતાની રણનીતી બનાવતી જોવા મળશે. ભાઈ શુભમન ગિલ જો પિચ પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરે છે. તો હવે જોવાનું રસપ્રદ રહેશે કે,શહનીલ આ સીઝનમાં કેવી રીતે ધમાલ મચાવે છે.

આ સ્ટાર કરશે એન્ટ્રી?

શહનીલ ગિલ સિવાય આ સીઝનમાં કેટલાક મોટા નામ જોડાવવાની ચર્ચા છે. રિપોર્ટ મુજબ સ્ટેન્ડ અપ કોમેડિયન અને બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી અને ટીવી દુનિયાની ક્વિન શ્વેતા તિવારી પણ આ વખતે શોનો ભાગ બની શકે છે. મુનવ્વર પોતાની ચાલકી માટે જાણીતો છે. તો શ્વેતા તિવારીનો અનુભવ પણ કોઈની પણ રમત પલટી શકે છે.

‘ધ ટ્રેટર્સ’ ની રમત શું છે?

આ શોનો ફોર્મેટ ખુબ અલગ છે. અહી સ્પર્ધકોને ટ્રેટર્સ અને ફેથફુલમાં અલગ પાડવામાં આવે છે. ગદ્દારોને વફાદારોની વચ્ચે છુપાયને રહેવાનું હોય છે. તેને એક એક કરી બહાર કરવાના હોય છે. વફાદારોનું કામ આ ગદ્દારોને ઓળખવાનું છે.

ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર પણ હાલમાં બિગ બોસ 18માં જોવા મળી હતી. હવે શહનીલ ગિલ આ શોમાં આવવાની ચર્ચા થઈ રહી છે. જે ક્રિકેટર્સના પરિવાર હવે ગ્લેમર્સની દુનિયામાં પોતાની ધાક જમાવી રહી છે.

શુભમન ગિલ જે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે.  પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

Follow Us
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">