AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પહેલી IPL જીત બાદ, રિંકુ સિંહે પ્રિયા સરોજની સાથે ગંગા આરતી કરી, જુઓ વીડિયો

ક્રિકેટર રિંકુ સિંહ અને તેની મંગેતર પ્રિયા સરોજ બાબા કાશી વિશ્વનાથના દર્શન કરી દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી કરી હતી. રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ થઈ ચૂકી છે. હવે બંન્ને ટુંક સમયમાં લગ્ન કરશે.

Breaking News : પહેલી IPL જીત બાદ, રિંકુ સિંહે પ્રિયા સરોજની સાથે ગંગા આરતી કરી, જુઓ વીડિયો
આ છબી, જેમાં સાંસદ પ્રિયા સરોજને તેમના મંગેતર ક્રિકેટર રિંકુ સિંહ સાથે દર્શાવવામાં આવી હતી. AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી અને તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના ચોક્કસ હેતુથી પોસ્ટ કરવામાં આવી હતી. કેસ નોંધાયા પછી, પ્રિયા સરોજે તેના ફેસબુક પેજ પર પ્રશ્નાર્થ છબી પોસ્ટ કરી, જેમાં કેપ્શન હતું: "બનાવટી તસવીર, નિષ્ફળ કાવતરું, ભાજપ ફરી નિષ્ફળ ગયું." તેમણે આવા કૃત્યો માટે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.
| Updated on: Apr 22, 2026 | 3:09 PM
Share

આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પહેલી જીત બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી અને ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રિંકુ સિંહ મંગેતર અને મછલી શહેરની સાંસદ પ્રિયા સરોજની સાથે વારણસી દર્શન માટે પહોંચ્યા હતા. ક્રિકેટરને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા અને ફોટો ક્લિક કર્યા હતા.

એરપોર્ટ પર પ્રિયાનું કર્યું સ્વાગત

બાબતપુર એરપોર્ટ પર તેની મંગેતર પ્રિયા સરોજે તેનું સ્વાગત કર્યું હતુ. આ દરમિયાન બંન્નેનો સાદગીભર્યો અંદાજ જોવા મળ્યો હતો. રિંકુ સિંહ બ્લેક ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં હતો. જ્યારે પ્રિયા સરોજ પિંક લખનૌ ચિકન કુર્તામાં અને બ્લુ જીન્સમાં જોવા મળી હતી. એરપોર્ટ પર રિંકુ સિંહ આવતા ચાહકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

રિંકુ સિંહે કાશી વિશ્વનાથના કર્યા દર્શન

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મંગળવારના રોજ બંન્ને કાશી વિશ્વનાથમાં દર્શન-પુજા કરી હતી.જે આદ્યાતમિક દર્ષ્ટિથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે રાજસ્થાન વિરુદ્ધ મેચમાં 34 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. તેમજ 4 વિકેટ લીધી હતી. તે ટીમમાટે ફિનિશર માનવામાં આવે છે. રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ થઈ ચૂકી છે, અને તેઓ સતત ચર્ચામાં રહે છે. ચાહકો આ ક્રિકેટ અને રાજનીતિની જોડીને લઈને ઉત્સાહિત છે.

રિંકુ સિંહે ત્રણ વર્ષ પછી IPLમાં ફિફ્ટી ફટકારી છે. તેણે છેલ્લે 2023માં અડધી સદી ફટકારી હતી. તે જ સિઝનમાં, તેણે યશ દયાલ સામે સતત પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને તેની ટીમને જીત અપાવી હતી. તેનો સર્વોચ્ચ સ્કોર 2024 સીઝનમાં 26 અને 2025માં 38 હતો.તમને જણાવી દઈએ કે, કોલકત્તા નાઈટરાઈડર્સની આઈપીએલમાં આગામી મેચ 26 એપ્રિલના રોજ લખનૌ સુપર જાયન્ટ વિરુદ્ધ છે. જો આપણે આઈપીએલ 2026માં પોઈન્ટ ટેબલની વાત કરીએ તો. કોલકત્તા નાઈટ રાઈડર્સ 3 પોઈન્ટ સાથે 10માં સ્થાને છે. કેકેઆરે આઈપીએલ 2026માં અત્યારસુધી માત્ર 1 જ મેચ જીતી છે.

ક્રિકેટરના પરિવારમાં પાંચ ભાઈ-બહેન, પત્ની સાંસદ જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">