AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IND vs PAK મેચમાં મોબાઈલ વિવાદ, પાકિસ્તાનના કોચે તોડ્યો ICCનો નિયમ

Sarfaraz Ahmed : અંડર-19 વર્લ્ડકપ 2026 વચ્ચે પાકિસ્તાનની ટીમના મેન્ટર સરફરાઝ અહેમદ એક મોટા વિવાદમાં ફસાયો છે. તેમનો એક ફોટો, જે ભારત-પાકિસ્તાન મેચનો હોવાનું કહેવાય છે, સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Breaking News : IND vs PAK મેચમાં મોબાઈલ વિવાદ, પાકિસ્તાનના કોચે તોડ્યો ICCનો નિયમ
| Updated on: Feb 03, 2026 | 9:49 AM
Share

U19 World Cup, Sarfaraz Ahmed : અંડર-19 વર્લ્ડકપના સુપર-6 સ્ટેજમાં ભારત-પાકિસ્તાનની ટીમ આમને-સામને થઈ હતી. આ મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમના મેન્ટર સરફરાઝ અહમદે એવું કાંઈ કર્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લાઈવ મેચ દરમિયાન ફોનનો ઉપયોગ કરતો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે આઈસીસીના નિયમો વિરુદ્ધ છે. સરફરાઝ અહમદને આ ભૂલની મોટી સજાનો પણ સામનો કરવો પડી શકે છે.

સરફરાઝ અહમદ આવ્યો વિવાદમાં

સરફરાઝ અહમદનો આ વાયરલ ફોટો પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાન અંડર 19 ટીમના મેન્ટર સરફરાઝ અહમદનો મોબાઈલ ઉપયોગ કરવાની પરવાનગી કોને આપી? કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ આઈસીસી નિયમોના ઉલ્લંધન ગણાવતા સવાલો ઉઠાવી રહ્યા છે. તો કેટલાક આને મેચ ફિક્સિંગ સાથે જોડાયું છે. આ ફોટો ક્યાંથી લેવામાં આવ્યો છે અને તે PMOA ની અંદર છે કે બહાર છે તે સ્પષ્ટ નથી. ખેલાડીઓ અને મેચ અધિકારીઓ માટે સ્ટેડિયમમાં એક નિયુક્ત વિસ્તાર હોય છે, જેનું સંચાલન PMOA દ્વારા કરવામાં આવે છે.

શું છે PMOAનો નિયમ?

PMOAએ વિસ્તારમાં ટીમો અને મેચ અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ડ્રેસિંગ રૂમ, મેચ વિસ્તાર (ડગ-આઉટ સહિત), અમ્પાયરો અથવા મેચ રેફરી દ્વારા ઉપયોગમાં લેવાતા કોઈપણ રૂમ, ટીમો અને મેચ અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા કોઈપણ ડાઇનિંગ વિસ્તારો અને આઈસીસી એન્ટી કરપ્શન મેનેજર દ્વારા નિયુક્ત કોઈપણ વિસ્તારોનો સમાવેશ થાય છે. પીએમઓએ વિસ્તારમાં એક્રેડિટેશન કાર્ડ વિના પ્રવેશ પ્રતિબંધિત છે, જે ફક્ત ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ માટે જ ઉપલબ્ધ છે.

PMOA વિસ્તારમાં કમ્યુનિકેશન ડિવાઈસનો ઉપયોગ કરવાનો પણ નિયમો વિરુદ્ધ હોય છે. ત્યારે સરફરાઝ અહમદ દ્વારા મોબાઈલનો ઉપયોગ કરવાનો નિયમ વિરુદ્ધ છે.PMOA વિસ્તારમાં નિયમ તોડવા પર ભારે દંડ થઈ શકે છે, જેના કારણે સરફરાઝ અહેમદ સામે કાર્યવાહી થઈ શકે છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અહી ક્લિક કરો

હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">