AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વૈભવ સૂર્યવંશીએ કોને આપી Flying KISS? રાજસ્થાન રોયલ્સની જીત પછી વીડિયો વાયરલ થયો

Vaibhav Sooryavanshi : વૈભવ સૂર્યવંશીએ સીએસકે વિરુદ્ધ 17 બોલમાં 52 રન બનાવી રાજસ્થાન રોયલ્સની જીત પાક્કી કરી હતી. રાજસ્થાનની જીત પછી વૈભવ સૂર્યવંશીનો વીડિયો વાયરલ થઈ હતો. જેમાં તે ફ્લાઈંગ કિસ કરતો જોવા મળ્યો હતો.

Breaking News : વૈભવ સૂર્યવંશીએ કોને આપી Flying KISS? રાજસ્થાન રોયલ્સની જીત પછી વીડિયો વાયરલ થયો
| Updated on: Mar 31, 2026 | 10:00 AM
Share

Vaibhav Sooryavanshi Flying KISS: આઈપીએલ 2026ની ઓપનિંગ મેચમાં આરસીબીની જીત પછી વિરાટ કોહલીની ફ્લાઈંગ કિસ ચર્ચામાં હતી. વિરાટ કોહલીએ સ્ટેડિયમમાં બેસેલી પોતાની પત્ની અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ આપી હતી. વિરાટ કોહલી બાદ હવે વૈભવ સૂર્યવંશીની ફ્લાઈંગ કિસનો વીડિયો સામે આવ્યો છે. સવાલ એ છે કે, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ કિસ કોની આપી હતી. માત્ર ફ્લાઈંગ કિસ જ નહી પરંતુ રાજસ્થાન રોયલ્સની જીત પછી વૈભવ સૂર્યવંશીનો એક વીડિયો વાયરલ થયો હતો. તે ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો.

વૈભવ સૂર્યવંશીએ કોની આપી Flying KISS?

સૌથી પહેલા આપણે વૈભવ સૂર્યવંશીના ફ્લાઈંગ કિસ વાળા વીડિયોની કરીએ તો. રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીને ફ્લાઈંગ કિસ આપતો વીડિયો ખુદ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં વૈભવ સૂર્યવંશી મેચ પૂર્ણ થયા બાદ પોતાના સીનિયર ટીમમેટ અને ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલની સાથે ડ્રેસિંગ રુમ તરફ જાય છે. આ દરમિયાન તે પાછળ તરફ જુએ છે અને એક ફ્લાઈંગ કિસ આપે છે. વૈભવ સૂર્યવંશીની આ ફ્લાઈંગ કિસ કેમેરામાં કેદ થઈ છે.

વૈભવ સૂર્યવંશીનો વીડિયો વાયરલ થયો

કેમેરાને વૈભવ સૂર્યવંશી સાથે કેટલો પ્રેમ છે. તેની જાણ સીએસકે સામે મેચ બાદ વાયરલ થઈ છે. સીએસકે સામે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી જીત મળ્યા બાદ તેમણે માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકાવનાર વૈભવ સૂર્યવંશી ઈન્ટરવ્યુ માટે આવે છે. તો સૌથી પહેલા કેમેરાને લઈ સવાલ કરે છે. તે ઓન એર જ પુછે કે, તેનો ફેમ ક્લોઝ આવશે. આ સવાલ પર તેમણે જવાબ આપતા હર્ષ ભોગલે તેને કહે છે. કાફી ક્લોઝ હો આપ વૈભવ, અમારી કાફી ક્લોઝ હો, આટલું સાંભળી વૈભવ સૂર્યવંશીના ચેહરા પર સ્માઈલ આવે છે.

વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન માટે તૈયાર કર્યું જીતનું સ્ટેજ

વૈભવ સૂર્યવંશીએ સીએસકે વિરુદ્ધ 128 રનના ટાર્ગેટનો પીછો કરી 17 બોલમાં 52 રનની ઈનિગ્સ રમી હતી. તેની આ ઈનિગ્સમાં 5 સિક્સ સામેલ છે. વૈભવ સૂર્યવંશી આઉટ થયો પરંતુ ડગઆઉટ પહેલા રાજસ્થાન રોયલ્સની જીતની તૈયારી થઈ ચૂકી હતી. તેમણે એવું પ્રદર્શન કર્યું હતુ કે, જીત મેળવવી પાક્કી હતી.

આઈપીએલમાં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ તોડ્યા, પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં ટ્રેનમાં 30 કરોડના ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ
સુરતમાં ટ્રેનમાં 30 કરોડના ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ
આજના રાશિફળમાં જાણો કઈ રાશિના ઘરમાં આવશે નવા મહેમાન
આજના રાશિફળમાં જાણો કઈ રાશિના ઘરમાં આવશે નવા મહેમાન
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">