AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઓરેન્જ કેપની ટોપ 5ની લિસ્ટમાં નથી કિંગ કોહલી, જાણો ઓરેન્જ અને પર્પલ કેપમાં કોણ પહેલા સ્થાને

Orange Cap, Purple Cap Holder in IPL 2026: સૌથી વધારે રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ મળે છે.જ્યારે જે ખેલાડી સૌથી વધારે વિકેટ લે છે. તેને પર્પલ કેપ આપવામાં આવે છે. તો ચાલો જોઈએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં કોણ આગળ છે.

Breaking News : ઓરેન્જ કેપની ટોપ 5ની લિસ્ટમાં નથી કિંગ કોહલી, જાણો ઓરેન્જ અને પર્પલ કેપમાં કોણ પહેલા સ્થાને
| Updated on: May 06, 2026 | 10:42 AM
Share

દિલ્હી અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2026ની 48મી મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં ફેરફાર થયો છે. ઓરેન્જ કેપ પર કે.એલ રાહુલનો કબજો છે તો પર્પલ કેપમાં ભુવેનશ્વર કુમારનો દબદબો છે. કે,એલ રાહુલ ફરી ટોપ પર પહોંચી ગયો છે. અભિષેક શર્મા પાછળ રહી ગયો છે.જો આપણે આઈપીએલના ઈતિહાસની વાત કરીએ તો પહેલી ઓરેન્જ કેપ પંજાબ કિંગ્સના શોન માર્શના નામે રહી હતી. માર્શે 11 મેચમાં 616 રન બનાવ્યા હતા. છેલ્લી વખત ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શને આ ખિતાબ પોતાને નામ કર્યો હતો. તેમણે 15 મેચમાં 759 રન બનાવ્યા હતા.રસપ્રદ વાત એ છે કે, ટોચના 5 બેટ્સમેનોમાં 4 ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આઈપીએલ 2026 ઓરેન્જ કેપ લિસ્ટ

  • કે.એલ રાહુલ – 445 રન
  • અભિષેક શર્મા- 440 રન
  • હેનરિક ક્લાસેન-425 રન
  • વૈભવ સૂર્યવંશી-404 રન
  • સાંઈ સુદર્શન-385 રન

અત્યારસુધી 18 સીઝનમાં ઓરેન્જ કેપમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓની ટકકર રહી છે. ક્રિસ ગેલ અને વિરાટ કોહલીએ 2-2 વખત ઓરેન્જ કેપ પોતાને નામ કરી છે. જ્યારે ડેવિડ વોર્નરે 3 વખત ઓરેન્જ કેપ પોતાને નામ કરી છે. એક સીઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ કિંગ વિરાટ કોહલીના નામે છે. તેમણે 2016માં 4 સદી સાથે 973 રન બનાવ્યા હતા.

કંબોજે પર્પલ કેપ જીતવાની તક ગુમાવી દીધી

ભુવનેશ્વર કુમાર હજુ પણ પર્પલ કેપ ધરાવે છે. ભુવનેશ્વર કુમારે 9 મેચમાં 17 વિકેટ લીધી છે, જે 15.52 ની સરેરાશ અને 7.54 ની ઇકોનોમી સાથે છે. દિલ્હી કેપિટલ્સ સામે, CSKના અંશુલ કંબોજે 4 ઓવરમાં 49 રન આપ્યા અને વિકેટ લીધી ન હતી. આ નિષ્ફળતાએ તેમને પર્પલ કેપ જીતતા અટકાવ્યા. આ IPL 2026 માં અંશુલ કંબોજની 10મી મેચ હતી, પરંતુ તેમની વિકેટની સંખ્યા 17 પર સમાન રહી છે, જે 18.70 ની સરેરાશ અને 8.91 ની ઇકોનોમી સાથે છે.જેમ જેમ IPL 2026 લીગ મેચો તેમના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, તેમ તેમ બેટ્સમેનોમાં રનની ભૂખ વધી રહી છે. જ્યારે બોલરો પણ વિકેટ લેવા તનતોડ મહેનત કરી રહ્યા છે.

આઈપીએલ 2026 પર્પલ કેપ લિસ્ટ

  • ભુવનેશ્વર કુમાર -17 વિકેટ
  • અંશુલ કંબોજ- 17 વિકેટ
  • રબાડા-16 વિકેટ
  • જોફ્રા આર્ચર-15 વિકેટ
  • એશાન મલિંગા- 15 વિકેટ

Breaking News : શોટ રમતાની સાથે જ બેલ્સ પડી ગયા, નીતિશ રાણાને આઉટ આપવામાં આવતા હોબાળો મચી ગયો અહી ક્લિક કરો

Follow Us
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા
ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
g clip-path="url(#clip0_868_265)">