AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શોટ રમતાની સાથે જ બેલ્સ પડી ગયા, નીતિશ રાણાને આઉટ આપવામાં આવતા હોબાળો મચી ગયો

Nitish Rana wicket controversy : દિલ્હી અને ચેન્નાઈની મેચમાં નીતિશ રાણાની વિકેટને લઈ વિવાદ ઉભો થયો છે. પરંતુ તેને લઈ ક્રિકેટનો નિયમ શું કહે છે? શું અમ્પાયરે રાણાને આઉટ કરવાનો નિર્ણય ખોટો હતો?જાણો વિસ્તારથી

Breaking News : શોટ રમતાની સાથે જ બેલ્સ પડી ગયા, નીતિશ રાણાને આઉટ આપવામાં આવતા હોબાળો મચી ગયો
| Updated on: May 06, 2026 | 9:44 AM
Share

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 5મેની સાંજે સ્ટેડિયમ ચાહકોથી ખચોખચ ભરેલું હતુ. આઈપીએલ 2026ની 48મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચનો નિર્ણય સીએસકે તરફ ગયો હતો. પરંતુ આ વચ્ચે એક એવી ઘટના બની જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. સમગ્ર મામલો એ હતો કે, ખેલાડીને આઉટ કરવાનો.શું દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન નીતિશ રાણા આઉટ હતો? દરેક પોતાના મંતવ્ય આપી રહ્યા છે. ચર્ચા એટલા માટે આગળ આવી હતી કારણ કે, નીતિશ રાણાની વિકેટની સામે જે વીડિયો સામે આવ્યો. જેને જોઈ બધાના વિચારો અલગ અલગ હતા. આ વીડિયોમાં શું હતો.આ વિવાદ કેમ ઉભો થયો, અને ક્રિકેટના નિયમો શું કહે છે? ચાલો જાણીએ.

DC vs CSKની મેચમાં નીતિશ રાણાની વિકેટ પર બબાલ

આ સમગ્ર મામલો દિલ્હી કેપિટલ્સની ઈનિગ્સની 10મી ઓવરનો હતો. નૂર અહમદની આ ઓવરના ત્રીજા બોલ પર નીતિશ રાણા બેકવર્ડ સ્કવોયર લેગ પર શોર્ટ રમે છે.ત્યારે ત્યાં હાજર કાર્તિક શર્મા કેચ લે છે. આ ક્લીન કેચ બાદ નીતિશ રાણાને આઉટ આપવામાં આવે છે. તે અમ્પાયરના આઉટ પહેલા ક્રીઝથી ડગ આઉટ ચાલ્યો જાય છે પરંતુ સોશિયલ મીડિયા પર તેની વિકેટનો માત્ર વીડિયો વાયરલ થતો નથી પરંતુ આને લઈ વિવાદ ઉભો થયો છે.

વીડિયો સામે આવ્યા પછી હોબાળો કેમ છે?

વીડિયો જોયા પછી, કેટલાક લોકો કહે છે કે નીતિશ રાણા નોટ આઉટ હતો કારણ કે સેમસનના હાથમાંથી બેલ્સ શોટ રમતા પહેલા જ પડી ગયા હતા, અને તેથી, તેને ડેડ બોલ આપવો જોઈતો હતો. અન્ય લોકો નીતિશ રાણાને આઉટ જાહેર કરે છે કારણ કે, તેમના મતે, બેલ્સ સેમસનના ગ્લોવ્ઝને કારણે નહીં, પરંતુ જોરદાર પવનને કારણે પડ્યા હતા, અને તેથી, કાર્તિક શર્મા દ્વારા લેવાયેલો કેચ પણ કાયદેસર હતો.

ક્રિકેટનો નિયમ શું કહે છે?

હવે ક્રિકેટનો નિયમ એવી પરિસ્થિતિમાં શું કહે છે?MCCની રુલ બુક મુજબ બેલ્સ નીચે પડવાથી જો વિકેટકીપરનો કોઈ હાથ નથી તો જેમ કે, જોરદાર પવન,વાઈબ્રેશનના કારણે કે અન્ય કોઈ આ દરમિયાન ફીલ્ડરને ક્લીન કેચ લેવા પર બેટ્સમેન આઉટ આપવામાં આવે છે. આ કારણે નીતિશ રાણાને પણ આઉટ આપવામાં આવ્યો છે અને આમાં કોઈ વિવાદ નથી.

પિતા પ્રોફેસર તો પત્ની ઈન્ટીરિયર ડિઝાઈનર, આવો છે 2 દીકરાના પિતા નીતિશ રાણાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">