AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મેદાનથી લઈ ડ્રેસિંગ રુમ સુધી IPL 2026ના આ વિવાદો ચર્ચામાં રહ્યા

આઈપીએલ 2026ની સીઝનમાં ઢગલાબંધ વિવાદો રહ્યા છે. વિવાદોના કારણે આઈપીએલ 2026ની સીઝન ચર્ચામાં રહી હતી. જેમાં ડ્રેસિંગ રુમથી લઈ વેપિંગકાંડ વિવાદોમાં રહ્યા છે. તો ચાલો જોઈએ આઈપીએલ 2026ના વિવાદો

Breaking News  :  મેદાનથી લઈ ડ્રેસિંગ રુમ સુધી IPL 2026ના આ વિવાદો ચર્ચામાં રહ્યા
Image Credit source: canva
| Updated on: Jun 01, 2026 | 11:31 AM
Share

આઈપીએલ 2026ની સીઝન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું અને ગુજરાત ટાઈટન્સની મેચ સાથે પૂર્ણ થઈ છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ખિતાબી મેચમાં આરસીબીએ 5 વિકેટથી જીત મેળવી ચેમ્પિયન બની હતી. આઈપીએલની આ સીઝન અનેક રીતે યાદગાર પણ રહી છે. આ સીઝનમાં મોટા સ્કોર જોવામળ્યો હતો. તો કેટલાક નવા ખેલાડીઓની શાનદાર રમત જોવા મળી હતી. પરંતુ આ સીઝન વિવાદોમાં પણ રહી હતી.

વેપિંગ વિવાદ

રાજસ્થાન રોયલ્સના 24 વર્ષના કેપ્ટન રિયાન પરાગે ન્યુ ચંદીગઢમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચ દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. તેમણે રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રુમમાં વેપનો ઉપયોગ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ બીસીસીઆઈએ તેના પર કાર્યવાહી પણ કરી હતી અને દંડ ફટકાર્યો હતો.

ફ્લાઈટમાં વેપિંગ

ત્યારબાદ પંજાબ કિંગ્સનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ વેપિંગ વિવાદના કારણે ચર્ચામાં આવ્યો હતો. ચહલનો ફ્લાઈટમાં વેપિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો અર્શદીપ સિંહના બ્લોગમાંથી સામે આવ્યો હતો.

ટિમ ડેવિડનો અભદ્ર ઈશારો

આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રોમાંચક મેચ બાદ વિવાદ થયો હતો. જેમાં ટિમ ડેવિડે અભદ્ર ઈશારો કર્યો હતો. આ વિવાદ ખુબ ચર્ચામાં રહ્યો હતો.

હેડ-વિરાટનો વિવાદ

સનરાઈઝર્સ હૈદરાબાદ અને આરસીબી વચ્ચે મેચ દરમિયાન વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો.બોલાચાલી બાદ જ્યારે વિરાટ કોહલી મેચ બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના અન્ય ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. પરંતુ હેડ તરફ જોયું પણ ન હતુ. નજરઅંદાજ કર્યો હતો.

આઉટનો વિવાદ

પ્રિન્સ યાદવે KKR ની ઇનિંગની પાંચમી ઓવર નાખી. ઓવરના છેલ્લા બોલ પર અંગક્રિશ રઘુવંશીએ મિડ-ઓન તરફ બેક-ઓફ-લેન્થ શોટ રમ્યો અને રન લેવા દોડવા લાગ્યો. જોકે, મોહમ્મદ શમીએ બોલ પકડી લીધો અને રઘુવંશી અડધે રસ્તે અટકીને પાછો ફર્યો, રઘુવંશીને રન આઉટ કરવા માટે શમીએ થ્રો કર્યો અને અને રઘુવંશીએ ડાઇવ મારી. જોકે, બોલ રઘુવંશીના શરીર પર વાગ્યો. જે બાદ વિવાદ થયો.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">