બાબર આઝમનો 20-30 ઓવરનો પ્લાન, જે પાકિસ્તાનને સેમી ફાઈનલમાં લઈ જશે!

વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં પહોંચવાની પાકિસ્તાન ટીમની તમામ આશાઓ ખતમ થઈ ગઈ છે, છતાં તેમના કેપ્ટન બાબર આઝમને જીતની આશા છે. બાબર આઝમનું માનવું છે કે ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે છે. એવામાં પાકિસ્તાન ઈંગ્લેન્ડને 280થી વધુ રનના માર્જિનથી કેવી રીતે હરાવશે એ મોટો પ્રશ્ન છે.

બાબર આઝમનો 20-30 ઓવરનો પ્લાન, જે પાકિસ્તાનને સેમી ફાઈનલમાં લઈ જશે!
Babar Azam Pakistan
Follow Us:
| Updated on: Nov 11, 2023 | 9:59 AM

પાકિસ્તાન ક્રિકેટ ટીમની સફર વર્લ્ડ કપ 2023માં સમાપ્ત થવાના આરે છે. ન્યુલેન્ડની જીતે પાકિસ્તાનની સેમી ફાઈનલમાં પહોંચવાની આશા લગભગ ખતમ કરી નાખી છે. સ્થિતિ એવી છે કે જો પાકિસ્તાનને સેમી ફાઈનલમાં પહોંચવું હોય તો તેણે અશક્યને શક્ય બનાવવું પડશે અને કેપ્ટન બાબર આઝમે જાહેરાત કરી છે કે તેની ટીમે પણ આ માટે પ્લાન તૈયાર કરી લીધો છે.

ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે છે : બાબર

પાકિસ્તાની ટીમની 8માંથી 4 મેચમાં હારને કારણે સેમી ફાઈનલમાં પહોંચવાની આશા પહેલાથી કઠિન હતી. તેમને શ્રીલંકા તરફથી મદદની જરૂર હતી પરંતુ તેમ ન થયું અને ન્યુઝીલેન્ડે તેમને ખૂબ જ સરળતાથી હરાવ્યાં. આ સાથે ન્યુઝીલેન્ડનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું હતું અને પાકિસ્તાનની રમત લગભગ પૂરી થઈ ગઈ હતી. હવે પાકિસ્તાનને ઈંગ્લેન્ડને 287 રનથી હરાવવું પડશે અથવા 3 ઓવરમાં રનનો ટાર્ગેટ ચેઝ કરવો પડશે.

બાબર આઝમ મીડિયાની સામે

હવે 3 ઓવરમાં રન ચેઝનું સમીકરણ અશક્ય છે પરંતુ પ્રથમ સમીકરણથી હજુ પણ નેટ રન રેટ ન્યુઝીલેન્ડથી આગળ લઈ જવાની થોડી શક્યતા છે અને પાકિસ્તાની કેપ્ટનને પણ એવી જ આશા છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શનિવાર 11મી ઓક્ટોબરે યોજાનારી મેચના એક દિવસ પહેલા બાબર આઝમ જ્યારે મીડિયાની સામે આવ્યો ત્યારે બાબરે કહ્યું કે ક્રિકેટમાં કંઈપણ શક્ય છે અને તેની ટીમ ટૂર્નામેન્ટને જોરદાર રીતે સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

20-30 ઓવર માટે બાબરની યોજના

પાકિસ્તાની સુકાનીએ વધુમાં કહ્યું કે તેમની ટીમ પાસે નેટ રન રેટ સુધારવાની યોજના છે. બાબરે તેની યોજનાની ટૂંકી ઝલક આપી, જે મુખ્યત્વે વિસ્ફોટક ઓપનર ફખર ઝમાનની આસપાસ ફરે છે. બાબરે કહ્યું કે ટીમે પ્રથમ 10 અને તેના પછીની ઓવર માટે પ્લાન બનાવ્યો છે. બાબરે એવી પણ આશા વ્યક્ત કરી કે જો ફખર 20-30 ઓવર સુધી ટકી શકે તો તેની ટીમ આ રન રેટ હાંસલ કરી શકે છે.

ઈંગ્લેન્ડ માટે મેચમાં જીત જરૂરી

હવે બાબર અને તેની ટીમે ભલે યોજના બનાવી હોય પરંતુ તે બિલકુલ સરળ નથી. ઈંગ્લેન્ડ સામે લગભગ 287 રનથી જીતવા માટે, પાકિસ્તાને પોતે 400 થી વધુ રન બનાવવા પડશે અને પછી ઈંગ્લેન્ડને 120 રનથી ઓછા રનમાં આઉટ કરવું પડશે. આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન ભલે સારું ન રહ્યું હોય, પરંતુ આ મેચ તેમના માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે અહીં જીતીને જ તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીની ટિકિટ મેળવી શકશે.

આ પણ વાંચો: ઈંગ્લિશ ટીમનો ભારત પ્રવાસ, ટેસ્ટ અને ટી-20 સીરિઝ માટે ટીમની કરી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
g clip-path="url(#clip0_868_265)">