Cricket: ઇંગ્લેંડ પ્રવાસે જતા પહેલા BCCI નો નિર્ણય, કવર રુપે વધુ એક વિકેટકીપર ટીમમાં સામેલ કરાયો

વિકેટકીપર ઋદ્ધીમાન સાહા (Wriddhiman Saha) કોરોના સંક્રમિત થયો હતો અને તેમાંથી તે સ્વસ્થ પણ થઇ ચુક્યો છે. આ દરમ્યાન BCCI એ વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત (KS Bharat) ને ભારતીય ટીમ સાથે ઇંગ્લેંડ પ્રવાસ ખેડશે.

Cricket: ઇંગ્લેંડ પ્રવાસે જતા પહેલા BCCI નો નિર્ણય, કવર રુપે વધુ એક વિકેટકીપર ટીમમાં સામેલ કરાયો
KS Bharat
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 19, 2021 | 10:05 PM

વિકેટકીપર ઋદ્ધીમાન સાહા (Wriddhiman Saha) કોરોના સંક્રમિત થયો હતો અને તેમાંથી તે સ્વસ્થ પણ થઇ ચુક્યો છે. આ દરમ્યાન BCCI એ વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત (KS Bharat) ને ભારતીય ટીમ સાથે ઇંગ્લેંડ પ્રવાસ ખેડશે. તેને સાહાના કવરના રુપે બીસીસીઆઇ એ ટીમમાં સામેલ કર્યો છે. જોકે ટીમમાં ઋષભ પંત પહેલા થી જ સામેલ છે. સાહા 17 દિવસ ના લાંબા આઇસોલેશન બાદ પોતાના ઘરે પહોંચ્યો હતો. ભારતીય ટીમ (Team India) 2 જૂને ચાર્ટર પ્લેન દ્રારા ઇંગ્લેંડ જવા રવાના થશે. જેના માટે ટીમના મોટા ભાગના ખેલાડી આજે મુંબઇમાં બે સપ્તાહના ક્વોરન્ટાઇન સમયગાળા માટે પહોંચ્યા છે.

આ દરમ્યાન મંયક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિન, બોલીંગ કોચ ભરત અરુણ બુધવારે ચેન્નાઇ થી, ચાર્ટર પ્લેન દ્રારા મુંબઇ પહોંચ્યા હતા. જ્યારે મહંમદ સિરાજ, પુરુષ ટીમના ફિલ્ડીંગ કોચ આર શ્રીધર, મહિલા ટેસ્ટ અને વન ડે કેપ્ટન મિતાલી રાજ હૈદરાબાદ થી વિમાનમાં સવાર થઇ ને મુંબઇ પહોંચ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે, મર્યાદિત ઓવરના વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રવિ શાસ્ત્રી અને મહિલા ટીમના ખેલાડી જેમિમાહ રોડ્રિગ્ઝ સામેલ છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

મુંબઇમાં બાયોબબલમાં રોકાણ દરમ્યાન ખેલાડીઓને એક દિવસ છોડીને એક દિવસ એમ ત્રણ પરિક્ષણ કરવામાં આવશે. લંડન માટે પ્રવાસ શરુ કરવા પહેલા પુરુષ અને મહિલા ખેલાડીઓએ છ આરટી પીસીઆર નેગેટીવ રિપોર્ટ પોતાની પાસે રાખવા પડશે. ઇંગ્લેંડમાં ટીમ ઇન્ડીયા 18 જૂને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ઓગષ્ટ માસ દરમ્યાન પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ઇંગ્લેંડ સામે રમશે.

Latest News Updates

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">