Share Market : શેરબજારમાં પ્રારંભિક નરમાશ વચ્ચે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયા? કરો એક નજર

આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 14 વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 16 શેર ઘટાડો દર્જ કર્યો છે. ઇન્ડેક્સમાં HDFC અને M&M ના શેરમાં 1%થી વધુનો ઘટાડો થયો છે.આજે BSEમાં 2,331 શેરમાં વેપાર થઈ રહ્યો છે.

Share Market : શેરબજારમાં પ્રારંભિક નરમાશ વચ્ચે ક્યા શેર દોડયા  અને ક્યા શેર ગબડયા? કરો એક નજર
stock market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 10:08 AM

આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજારો(Share Market) સપાટ ખુલ્યા છે. સપ્ટેમ્બર શ્રેણીમાં બજારની ફ્લેટ શરૂઆત થઈ છે.આજે સેન્સેક્સ(Sensex)એ 55,862.93 પોઇન્ટ સાથે કારોબારની શરૂઆત કરી છે અને નિફ્ટી(Nifty) 16,642.55 પર ખુલ્યો છે. સવારે ૧૦ વાગ્યાના અરસામાં સેન્સેક્સ ૧૦૦ નીચે કારોબાર કરતો નજરે પડ્યો હતો ઇન્ડેક્સ શરૂઆતી કારોબારમાં 250 પોઇન્ટ ઘટીને 55,690 પર અને નિફ્ટી 50 અંક ઘટીને 16,589 પર ટ્રેડ કરતો નજરે પડ્યો હતો.

આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 14 વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 16 શેર ઘટાડો દર્જ કર્યો છે. ઇન્ડેક્સમાં HDFC અને M&M ના શેરમાં 1%થી વધુનો ઘટાડો થયો છે.આજે BSEમાં 2,331 શેરમાં વેપાર થઈ રહ્યો છે. જેમાં 1,422 શેર વધ્યા અને 821 શેર લાલ નિશાન નીચે નજરે પડ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 242.53 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉના સ્તરમાં ગઈકાલે ગુરુવારે સેન્સેક્સ 5 અંક વધીને 55,949 અને નિફ્ટી 2 અંક ઉપર 16,637 પર બંધ થયો હતો.

આજે બજારના નરમ વલણ સામે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.41 ટકા સુધી ઉછળીને કારોબાર કરી રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.24 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.36 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.40 ટકાના ઘટાડાની સાથે 35,476.25 ના સ્તર પર જોવા મળ્યો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે અને એફએમસીજી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કર એક નજર

લાર્જકેપ ઘટાડો : એમએન્ડએમ, આઈશર મોટર્સ, ઈન્ડઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટેક મહિન્દ્રા અને એચડીએફસી વધારો : યુપીએલ, હિંડાલ્કો, એલએન્ડટી, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ અને કોલ ઈન્ડિયા

મિડકેપ ઘટાડો : અદાણી ગ્રીન, પીએન્ડજી, એબી કેપિટલ, ન્યુ ઈન્ડિયા એસ્યોર અને જેએસડબ્લ્યુ એનર્જી વધારો : અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, સેલ, એન્ડયોરન્સ ટેક્નોલૉજી અને આરઈસી

સ્મોલ કેપ ઘટાડો : હિંદ રેક્ટિફાયર્સ, સ્વાન એનર્જી, રેમકોઈન્ડ, ગોદાવરી પાવર અને મનાલી પેટ્રો વધારો : ઝેન ટેક, શક્તિ પંપ્સ, ડેટામેટાલિક્સ ગ્લોબલ, અદાણી ટોટલ ગેસ અને શ્રી રેણુકા

આ પણ વાંચો  : Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર

આ પણ વાંચો :  Bank Holiday : આવતીકાલથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે , ફટાફટ પતાવી લો પેન્ડિંગ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">