Horoscope Today-Pisces: મીન રાશિના જાતકોને આજે કાર્યસ્થળે નવી માહિતી પ્રાપ્ત થશે, અટકેલાં કામો પૂરા થશે

Aaj nu Rashifal: અન્ય લોકોની સલાહ પણ તમને વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓમાં નુકસાન પહોંચાડી શકે છે. તેથી દરેક બાબતોમાં તમામ નિર્ણયો જાતે જ લેવાનો પ્રયાસ કરો. કોઈ અજાણી વ્યક્તિ સાથે વ્યવસાયિક ડીલ કરતી વખતે યોગ્ય આત્મવિશ્વાસ જાળવો.

Horoscope Today-Pisces: મીન રાશિના જાતકોને આજે કાર્યસ્થળે નવી માહિતી પ્રાપ્ત થશે, અટકેલાં કામો પૂરા થશે
Pisces
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2022 | 6:12 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મીન રાશિ

સામાજિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે અને ઘણી નવી માહિતી અને અનુભવો પણ જાણવા મળશે. સકારાત્મક સમય પસાર થશે. અટકેલા કામોમાં ઝડપ આવશે. નજીકના સંબંધીઓ સાથે વાતચીતથી ખુશી મળશે.

બીજા પાસેથી વધુ અપેક્ષા રાખવા કરતાં તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખવો વધુ સારું છે. પરંતુ વધુ કલ્પના ન કરો અને વાસ્તવિકતાનો પણ સામનો કરો. જોખમી કાર્યોથી દૂર રહો અને તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અન્ય લોકોની સલાહ પણ તમને વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓમાં નુકસાન પહોંચાડી શકે છે. તેથી બહેતર રહેશે કે તમામ બાબતોમાં તમામ નિર્ણયો જાતે જ લેવાનો પ્રયાસ કરો. કોઈ અજાણી વ્યક્તિ સાથે વ્યવસાયિક સોદો કરતી વખતે યોગ્ય આત્મવિશ્વાસ જાળવો.

લવ ફોકસ – અવિવાહિત સભ્ય માટે સંબંધો આવી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ એકબીજા પ્રત્યે આકર્ષણ વધશે.

સાવચેતી – તમારા આહાર અને દિનચર્યાને સંતુલિત રાખો. કબજિયાત, અપચો, ગેસ વગેરે તમને પરેશાન કરી શકે છે.

લકી કલર – લાલ

લકી અક્ષર – S

લકી નંબર – 6

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">