Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 28 ફેબ્રુઆરી: આજનો દિવસ શાંતિપૂર્ણ રીતે શરૂ થશે, ફોન દ્વારા કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે

Aaj nu Rashifal: તમારી મહેનતનું યોગ્ય પરિણામ મેળવવાનો સમય આવી ગયો છે. આ સમયમાં તમારી વ્યસ્તતા વધશે. પરંતુ સારી આર્થિક સ્થિતિને કારણે ખુશી અને આત્મવિશ્વાસ રહેશે. ઓફિસમાં બિનજરૂરી બાબતોમાં ન પડો.

Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 28 ફેબ્રુઆરી: આજનો દિવસ શાંતિપૂર્ણ રીતે શરૂ થશે, ફોન દ્વારા કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે
Horoscope Today Gemini
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 6:02 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન રાશિ

આજનો દિવસ શાંતિપૂર્ણ રીતે શરૂ થશે. ફોન દ્વારા કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. કેટલીક નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમે તમારા કામને પણ આગળ વધારશો. ધાર્મિક કાર્યોમાં પણ ચલણ વધશે.

તમારી કાર્યશૈલી અને યોજનાઓ જાતે ગોઠવો. અન્યની સલાહ તમને મૂંઝવી શકે છે. ક્યારેક એવો ભ્રમ થશે કે નસીબ સાથ નથી આપતું. તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

જેમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ મેળવવાનો સમય આવી ગયો છે. આ સમયમાં તમારી વ્યસ્તતા વધશે. પરંતુ સારી આર્થિક સ્થિતિને કારણે ખુશી અને આત્મવિશ્વાસ રહેશે. ઓફિસમાં બિનજરૂરી બાબતોમાં ન પડો.

લવ ફોકસ– પતિ-પત્ની એકબીજાની લાગણીઓને સમજે છે અને માન આપે છે. જેના કારણે ઘરની વ્યવસ્થા પણ યોગ્ય રહેશે.

સાવચેતી– તમારી વ્યવસ્થિત દિનચર્યા અને સારી રહેણીકરણી તમને સ્વસ્થ રાખશે. રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહેશે.

લકી કલર -ગુલાબી

લકી અક્ષર- પી

ફ્રેન્ડલી નંબર- 6

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">