AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today Sagittarius: ધન રાશિના જાતકોને આજે વ્યવસાયમાં મહત્વપૂર્ણ ઓર્ડર મળવાની સંભાવના, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

Aaj nu Rashifal: વ્યવસાયમાં કામની ગુણવત્તા સુધારવા પર ધ્યાન આપો. મહત્વપૂર્ણ ઓર્ડર મળવાની સંભાવના છે. જો જમીન ખરીદ-વેચાણને લગતી કોઈ પ્રવૃતિ ચાલી રહી હોય તો તેને લગતા કામનો ઉકેલ આવી શકે છે. તમને મહેનતનું ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશો.

Horoscope Today Sagittarius: ધન રાશિના જાતકોને આજે વ્યવસાયમાં મહત્વપૂર્ણ ઓર્ડર મળવાની સંભાવના, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે
Sagittarius
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 6:09 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

ધન રાશિ

આર્થિક દૃષ્ટિકોણથી આજનો દિવસ બધા માટે ખૂબ જ શુભ રહેશે. જો જમીન ખરીદ-વેચાણને લગતી કોઈ પ્રવૃતિ ચાલી રહી હોય તો તેને લગતા કામનો ઉકેલ આવી શકે છે. તમારા વ્યક્તિત્વ અને જીવનશૈલી પ્રત્યે વધુ જાગૃત રહેવાથી તમારી વચ્ચે આકર્ષણ વધશે. સમાજમાં તમારી છબી વધુ સુધરશે. તમારું સકારાત્મક વલણ તમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખશે.

કોર્ટ-કચેરી સંબંધિત બાબતોમાં ખાસ ધ્યાન રાખવું. આ સાથે જ ટ્રાન્ઝેક્શન સંબંધિત બાબતોમાં છેતરપિંડી થઈ શકે છે. તમે કોઈ આર્થિક સમસ્યામાં પણ ફસાઈ જશો. જમીન ખરીદતી વખતે અને વેચાણ કરતી વખતે દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરો. બધાના યોગ્ય સંચાલન દ્વારા તમે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશો.

વ્યવસાયમાં ક્યાંક અટવાયેલા છો, તમારા કામની ગુણવત્તા સુધારવા પર ધ્યાન આપો. મહત્વપૂર્ણ ઓર્ડર મળવાની સંભાવના છે. આ સમયે, માર્કેટિંગ અને સંપર્ક સ્ત્રોતોને મજબૂત બનાવવામાં થોડો સમય પસાર કરો.

લવ ફોકસ – પરિવાર માટે તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢવાથી પરસ્પર સંબંધો મધુર બનશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

સાવચેતી – સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકશો. કોઈપણ રીતે ચિંતા કરશો નહીં. પરંતુ બેદરકારી રાખવી પણ યોગ્ય નથી.

લકી કલર – સફેદ

લકી અક્ષર – M

લકી નંબર – 8

ભક્તિના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">