અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ! ઉદ્ધવ ઠાકરેએ સરકારની ઈચ્છા અંગે આપ્યું નિવેદન

અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ ઉભો થઈ શકે છે. કારણ કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને બુલેટ ટ્રેનમાં રસ ન હોવાનું સામે આવ્યું છે. બુલેટ ટ્રેનને લઈ મહારાષ્ટ્ર સરકારે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે કે બુલેટ ટ્રેન તેમનું સ્વપ્ન નથી. શિવસેનાના મુખપત્ર સામનામાં સીએમ ઉદ્ધવ ઠાકરેનો એક ઈન્ટરવ્યૂ છપાયો છે. જેના એક […]

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ! ઉદ્ધવ ઠાકરેએ સરકારની ઈચ્છા અંગે આપ્યું નિવેદન
Follow Us:
| Updated on: Feb 04, 2020 | 7:46 AM

અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ ઉભો થઈ શકે છે. કારણ કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને બુલેટ ટ્રેનમાં રસ ન હોવાનું સામે આવ્યું છે. બુલેટ ટ્રેનને લઈ મહારાષ્ટ્ર સરકારે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે કે બુલેટ ટ્રેન તેમનું સ્વપ્ન નથી. શિવસેનાના મુખપત્ર સામનામાં સીએમ ઉદ્ધવ ઠાકરેનો એક ઈન્ટરવ્યૂ છપાયો છે. જેના એક સવાલના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વિકાસની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ જૂનાગઢ મગફળી કૌભાંડની તપાસ LCBને સોંપાઈ, રાત્રીના સમયે નબળી ગુણવત્તાની મગફળી ભેળવવાના આક્ષેપ

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

પ્રાથમિક જરૂરીયાતોને નજર અંદાજ કરવી, ખેડૂતોની જમીન છીનવી લેવી અને આ સફદે હાથીને પાળવો બિલકુલ યોગ્ય નથી. તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેનના વિષયમાં સૌને સાથે બેસીને વિચાર કરવો જોઈએ. બુલેટ ટ્રેનતી કોને લાભ થશે? તેના કારણે કેટલા ઉદ્યોગ-ધંધાને ગતિ મળશે અને ઉપયોગી થશે? આ બધું જાણવા તેઓ જનતા સમક્ષ જશે અને ત્યારબાદ વિચારશે કે શું કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉદ્ધવને સવાલ કરાયો કે- બુલેટ ટ્રેન વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ હશે, ઠીક છે જો ડ્રીમ પ્રોજેક્ટ હશે તો પણ જ્યારે આંખ ઉઘડે છે ત્યારે વાસ્તવિક સ્થિતિ સામે હોય છે. સપનું નથી હોતું. મહારાષ્ટ્રની પાછલી સરકારે પણ કેટલાક પ્રોજેક્ટ શરૂ કર્યા હતા તે જરૂરી લાગતા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">