મમતા બેનર્જીના ગઢ બંગાળમાં ફરીથી ભાજપે પાડ્યું ગાબડું, 1 ધારાસભ્યે છોડ્યો TMCનો સાથ

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓના રાજીનામા પડી રહ્યાં છે તો બંગાળમાં પણ મમતા બેનર્જીની મુશ્કેલી વધી રહી છે. ટીએમસી નેતાઓનું ભાજપમાં જોડાવાનું સતત ચાલી રહ્યું છે જેના લીધે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક […]

મમતા બેનર્જીના ગઢ બંગાળમાં ફરીથી ભાજપે પાડ્યું ગાબડું, 1 ધારાસભ્યે છોડ્યો TMCનો સાથ
Follow Us:
| Updated on: May 29, 2019 | 12:46 PM

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓના રાજીનામા પડી રહ્યાં છે તો બંગાળમાં પણ મમતા બેનર્જીની મુશ્કેલી વધી રહી છે. ટીએમસી નેતાઓનું ભાજપમાં જોડાવાનું સતત ચાલી રહ્યું છે જેના લીધે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

મંગળવારના રોજ 3 ધારાસભ્યોએ ટીએમસી સાથે પોતાનો છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. આ 3 ધારાસભ્યની સાથે 50 કોર્પોરટર્સ પણ ભાજપમાં જોડાયા હતા. આ પક્ષ બદલાને લીધે મમતા બેનર્જીની પાર્ટીમાં ધમાસાણ મચી ગયું છે. વડાપ્રધાન મોદીએ પણ ટીએમસી ધારાસભ્યો ભાજપની સાથે સંપર્કમાં છે તેવી ચેતવણી આપી હતી. આ ઘટના હવે સાચી પડી રહી છે અને સતત બે દિવસથી પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ધમાસાણ મચી જવા પામ્યું છે.

બુધવારના રોજ ટીએમસી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. જેમાં ટીએમસીના એક ધારાસભ્યની સાથે અન્ય કાર્યકરોએ પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આમ ભાજપ પશ્ચિમ બંગાળમાં મમતાની પાર્ટીમાં ભંગાણ પાડવામાં સક્ષમ રહી છે અને તેના લીધે મમતા બેનર્જીની પાર્ટી મુશ્કેલીમાં આવી ગયી છે.

આ પણ વાંચો:  આ 5 બોલીવુડના ચહેરાઓ હવે જોવા મળશે લોકસભામાં, જાણો કોણ ક્યાંથી બન્યાં છે સાંસદ!

મમતા બેનર્જી હાલ એ શોધમાં છે કે ભાજપને જીતાડવા માટે પાર્ટી સાથે ગદ્દારી કરીને કોને ભાજપને મદદ કરી. આ ઘટનાને લઈને મમતા બેનર્જીએ પોતાની કેબિનેટમાં પણ ફેરફાર કરી દીધો છે. વધુમાં ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયે મંગળવારના રોજ કહ્યું કે આ તો પ્રથમ ચરણ છે અને છ ચરણ બાકી છે. જેના લીધે મમતા બેનર્જીની પાર્ટીમાં ફફડાટ વધી ગયો છે. લોકસભામાં તો બહુમત મેળવી લીધો અને પોતાની સત્તા બંગાળમાં વધારી પણ હવે ધારાસભ્યોને તોડવામાં અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના વર્ચસ્વને ઘટાડવામાં ભાજપ સફળ રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">