AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાગત નહી કરોગે હમારા ?! કોરોનાંકાળમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની રક્તતુલાનાં તમાશાને લઈ ઉઠ્યા સવાલ,સૌરાષ્ટ્રમાં રજત તુલા બાદ ઉત્તરમાં રક્ત તુલામાં પણ ઉમટ્યા લોકો, સોશ્યલ ડિસ્ટન્સીંગને ભાજપની “ના”

ભાજપનાં પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર. પાટીલનું પાર્ટીનાં કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ક્યાંક લાંબી રેલી તો ક્યાંક રજત તુલા કે પછી રક્ત તુલા કરીને સ્વાગત કરવામાં આવ્યું. આજે ડીસા ખાતે 400 જેટલી રક્તની બોટલનાં ટાર્ગેટ સાથે પાટીલની રક્તતુલા કરવામાં આવી હતી. અગાઉ ખોડલ ધામ ખાતે રજત તુલા કરવામાં આવી હતી. સરવાળે જો […]

સ્વાગત નહી કરોગે હમારા ?! કોરોનાંકાળમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની રક્તતુલાનાં તમાશાને લઈ ઉઠ્યા સવાલ,સૌરાષ્ટ્રમાં રજત તુલા બાદ ઉત્તરમાં રક્ત તુલામાં પણ ઉમટ્યા લોકો, સોશ્યલ ડિસ્ટન્સીંગને ભાજપની ના
https://tv9gujarati.in/swagat-nahi-karo…coial-distancing/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:20 PM
Share

ભાજપનાં પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર. પાટીલનું પાર્ટીનાં કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ક્યાંક લાંબી રેલી તો ક્યાંક રજત તુલા કે પછી રક્ત તુલા કરીને સ્વાગત કરવામાં આવ્યું. આજે ડીસા ખાતે 400 જેટલી રક્તની બોટલનાં ટાર્ગેટ સાથે પાટીલની રક્તતુલા કરવામાં આવી હતી. અગાઉ ખોડલ ધામ ખાતે રજત તુલા કરવામાં આવી હતી. સરવાળે જો કે સ્વાગત વચ્ચે સી આર પાટીલનાં મોટાભાગનાં કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સીંગનો છેદ જ ઉડતો રહ્યો છે અને છતાં પણ કોઈ ખેદ કે રોક વગર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે અને બિન્ધાસ્ત સ્વાગત કરાતું રહે છે, કોરોનાં કાળમાં કરાતા રહેતા આવા તમાશા સામે સવાલો પણ ઉઠી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">