AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ : સંજય નિરૂપમે લોકલ ટ્રેનમાં ઉજવ્યો જન્મદિવસ, જાણી લોકોની સમસ્યાઓ

મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમે પોતાનો જન્મદિવસ મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનમાં ઉજવ્યો. સંજય નિરૂપમ અને કોંગ્રેસ કાર્યકરોએ ચર્ચગેટથી અંધેરી સુધી લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન કેક કાપી. કોંગ્રેસી કાર્યકર્તાઓએ મુંબઈ રેલવેના યાત્રીઓને કેક ખાવા આપી. કોંગ્રેસ જમીન પર અભિયાન અંતર્ગત સંજય નિરૂપમે પોતાનો બર્થ ડે લોકલ ટ્રેનમાં મનાવ્યો. સંજય નિરૂપમે લોકલ ટ્રેનના પ્રવાસીઓ સાથે વાતચીત કરીને […]

મુંબઈ : સંજય નિરૂપમે લોકલ ટ્રેનમાં ઉજવ્યો જન્મદિવસ, જાણી લોકોની સમસ્યાઓ
Sanjay Nirupam celebrates birthday in local train-
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 06, 2019 | 2:33 PM
Share

મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમે પોતાનો જન્મદિવસ મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનમાં ઉજવ્યોસંજય નિરૂપમ અને કોંગ્રેસ કાર્યકરોએ ચર્ચગેટથી અંધેરી સુધી લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યોઆ પ્રવાસ દરમિયાન કેક કાપીકોંગ્રેસી કાર્યકર્તાઓએ મુંબઈ રેલવેના યાત્રીઓને કેક ખાવા આપીકોંગ્રેસ જમીન પર અભિયાન અંતર્ગત સંજય નિરૂપમે પોતાનો બર્થ ડે લોકલ ટ્રેનમાં મનાવ્યોસંજય નિરૂપમે લોકલ ટ્રેનના પ્રવાસીઓ સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ પણ જાણી.

જુઓ VIDEO : 

[yop_poll id=1151]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">