Rahul Gandhi આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં બોલશે

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે રાહુલ ગાંધી લોકસભામાં બોલશે, તો આવતીકાલે PM મોદી લોકસભામાં જવાબ આપશે. આ દરમિયાન ખેડૂતોના મુદ્દા પર PM મોદી શું બોલે છે, તે ઘણું મહત્વનું હશે.

| Updated on: Feb 09, 2021 | 9:25 AM

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે રાહુલ ગાંધી લોકસભામાં બોલશે, તો આવતીકાલે PM મોદી લોકસભામાં જવાબ આપશે. આ દરમિયાન ખેડૂતોના મુદ્દા પર PM મોદી શું બોલે છે, તે ઘણું મહત્વનું હશે. એવામાં આજે સભાના માહોલ પર સૌની નજર રહેશે. આ પહેલા ગઇકાલે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવાની અપીલ કરી. PM મોદીએ કહ્યું કે, MSP હતી, છે અને રહેશે. દિલ્લી બોર્ડર પર ખેડૂતોના આંદોલનને 75 દિવસ થઇ ચૂક્યા છે, ત્યારે સોમવારે રાજ્યસભામાં 75 મિનિટની અંદર વડાપ્રધાને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે, નવા કૃષિ કાયદાઓને પરત લેવામાં નહીં આવે અને કૃષિ કાયદાઓ પર વિશ્વાસ અપાવવો એ જ સરકારનો ઇરાદો છે.

Follow Us:
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
g clip-path="url(#clip0_868_265)">