Jammu and Kashmir ના તમામ રાજકીયપક્ષ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક, શું કોઈ રસ્તો નીકળશે ?

PM Narendra Modi's meeting : ગુપકાર સહિત જમ્મુ કાશ્મીર રાજ્યના 14 રાજકીય પક્ષો આજની બેઠકમાં ભાગ લેશે. ગુપકાર જૂથ જમ્મુ કાશ્મિરને આપેલા વિશેષ દરજ્જા અને 370નો મુદ્દો ઉઠાવશે, કેન્દ્ર સરકાર ચૂંટણી યોજવાના મુડમા છે ત્યારે જોવાનુ એ રહે છે કે સ્થાનિક રાજકીય પક્ષ આ મુદ્દે કેવુ વલણ અપનાવે છે

Jammu and Kashmir ના તમામ રાજકીયપક્ષ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક, શું કોઈ રસ્તો નીકળશે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળની બેઠક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 8:38 AM

Meeting with all political party of Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા શરૂ કરવાના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે 24મી જૂનના રોજ, દિલ્લી ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં હાજરી આપવા માટે, પીડીપીના વડા મહેબૂબા મુફ્તી, ભાજપના નેતા રવિંદર રૈના અને કવિંદર ગુપ્તા દિલ્હી પહોંચ્યા છે. જ્યારે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા આજે દિલ્લી આવશે. આ બેઠક કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રના રાજકીય પક્ષો વચ્ચે સંવાદની શરૂઆત હોઈ શકે છે, પરંતુ વિપક્ષના વલણને જોતા બેઠક બાદ કોઈ નક્કર પરિણામની અપેક્ષા નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઓછામાં ઓછા ચાર કેન્દ્રીય પ્રધાનો અને જમ્મુ-કાશ્મીરના ગુપકાર જૂથ સહિત 14 રાજકીય પક્ષો બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. જો કે બેઠક અંગે કોઈ એજન્ડાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે બંને પક્ષ વિરોધી એજન્ડા સાથે બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

સંકેતો અનુસાર, નેશનલ ક કોન્ફરન્સ (એનસી), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી), પીપલ્સ કોન્ફરન્સ (પીસી) જેવા જમ્મુ કાશ્મિરના જૂના રાજકીય પક્ષો વિશેષ દરજ્જો અને કલમ 370 ની કલમ પુનઃ લાદવા પર એક થઈને અવાજ ઉઠાવશે. તો બીજી તરફ, કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મિરમાં ચાલી રહેલી સીમાંકન પ્રક્રિયામાં રાજકીય રીતે ભાગ લેવા માટે તમામ પક્ષોનુ સમર્થન મેળવવા માટે દબાણ કરશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પીએમ મોદી પીડીપીના વડા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી(Mehbooba Mufti)મંગળવારે કહ્યું હતું કે જમ્મુના વિશેષ દરજ્જાને રદ કરવાના પગલાંને પરત લીધા વિના આ પ્રદેશમાં શાંતિ પુન: સ્થાપિત થશે નહિ. ગુપકાર ગઠબંધનની બેઠક પછી, તેમણે કહ્યું કે વડા પ્રધાન સાથેની મુલાકાત દરમ્યાન તેવો જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની પુન:સ્થાપના માટે દબાણ કરશે. જે અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે.

5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકારે બંધારણની કલમ 37૦ હેઠળ રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જાની મોટાભાગની જોગવાઈઓ પરત ખેંચતા જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરી દીધું હતું. જે પછી 6 માર્ચ 2020 ના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇની આગેવાની હેઠળ એક નવી સીમાંકન પંચની રચના કરી. સંભાવના છે કે સીમાંકન પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

મહેબૂબા મુફ્તીએ કહ્યું, “મહાગઠબંધનનો એજન્ડા એ છે કે જે કાંઈ પણ આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યું છે, આપણે આ વાતચીત કરીશું. તે એક ભૂલ હતી, તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય હતું. અમારો પક્ષ ક્યારેય કેન્દ્ર સાથેની વાતચીતનો વિરોધ કરવા નહતો, પરંતુ જમ્મુ અને કાશ્મીરના લોકો જે રીતે કોરોનાના કારણે દેશના અન્ય ભાગોમાં કેદીઓને મુક્ત કરવામાં આવ્યા તેવા વિશ્વાસ વધારવાના પગલા ઇચ્છતા હતા .

Latest News Updates

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">