મુંબઈ: FREE KASHMIRનું પોસ્ટર લહેરાવનારી મહિલા પર થઈ આ મોટી કાર્યવાહી

જેએનયુમાં નકાબધારીઓ આવ્યા અને વિદ્યાર્થી-પ્રોફેસરોને માર માર્યો. આ બાદ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં એક વિરોધ પ્રદર્શન મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજાયું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને તેમાં એક ફોટો ખાસ વાઈરલ થયો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

મુંબઈ: FREE KASHMIRનું પોસ્ટર લહેરાવનારી મહિલા પર થઈ આ મોટી કાર્યવાહી
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 3:00 PM

જેએનયુમાં નકાબધારીઓ આવ્યા અને વિદ્યાર્થી-પ્રોફેસરોને માર માર્યો. આ બાદ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં એક વિરોધ પ્રદર્શન મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજાયું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને તેમાં એક ફોટો ખાસ વાઈરલ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુંબઈના જેએનયુમાં હિંસાના વિરોધ પ્રદર્શનમાં એક પોસ્ટર દેખાતા રાજનીતિ શરૂ થઈ ગયી હતી. કાશ્મીર રાજનીતિનું હાલ કેન્દ્ર બનેલું છે અને તેમાં આ પોસ્ટરમાં લખ્યું હતું કે FREE KASHMIR. જેનો સીધો અર્થ આઝાદ કાશ્મીર એવો થાય. આ પોસ્ટર એક મહિલાના હાથમાં હતું. જો કે આ મહિલાએ બાદમાં પોસ્ટરને લઈને સોશિયલ મીડિયામાં એક સ્પષ્ટતા કરી છે. જેમાં મહક મિર્ઝા નામની મહિલાએ કહ્યું કે તેઓ ઈન્ટરનેટ અને કમ્યુનિકેશન અંગે આઝાદીની વાત પોસ્ટરના માધ્યમથી કરી રહ્યાં છે.

મુંબઈ પોલીસે નોંધી ફરિયાદ કાશ્મીર ભારતનો સેન્સિટીવ ઈશ્યુ ગણવામાં આવે છે અને ફ્રી કાશ્મીરના પોસ્ટર સાથે વિરોધ કરવો તે દેશની અંખડિતતાની વિરોધ છે. જેના લીધે કોલાબા પોલીસ સ્ટેશનમાં સંવિધાનની કલમ 153 બીના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં મહક મિર્ઝા નામની મહિલા પર રાષ્ટ્રીય હિતને પ્રભાવિત કરવાનો આરોપ છે. જો કે મહકને કોઈપણ પ્રકારની પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">