23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેનાનું મહાઅધિવેશન પહેલા રાજ ઠાકરેના નિવાસસ્થાને હલચલ તેજ

23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેના એટલે કે મનસેનું મહાઅધિવેશન મળવાનું છે તે પહેલા રાજ ઠાકરેના કૃષ્ણકુંજ નિવાસસ્થાન પર હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપના નેતા રાવસાહેબ દાનવે તેમના જમાઈ અને પૂર્વ ધારાસભ્ય હર્ષવર્ધન જાધવ રાજ ઠાકરેને મળવા કૃષ્ણકુંજ પર આવ્યા. એટલું જ નહીં હર્ષવર્ધન જાધવની સાથે ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના ભાઈ પ્રકાશ મહાજને પણ […]

23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેનાનું મહાઅધિવેશન પહેલા રાજ ઠાકરેના નિવાસસ્થાને હલચલ તેજ
Follow Us:
| Updated on: Jan 18, 2020 | 11:23 AM

23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેના એટલે કે મનસેનું મહાઅધિવેશન મળવાનું છે તે પહેલા રાજ ઠાકરેના કૃષ્ણકુંજ નિવાસસ્થાન પર હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપના નેતા રાવસાહેબ દાનવે તેમના જમાઈ અને પૂર્વ ધારાસભ્ય હર્ષવર્ધન જાધવ રાજ ઠાકરેને મળવા કૃષ્ણકુંજ પર આવ્યા. એટલું જ નહીં હર્ષવર્ધન જાધવની સાથે ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના ભાઈ પ્રકાશ મહાજને પણ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી. એક માહિતી અનુસાર 23 તારીખે પ્રકાશ મહાજન મનસેમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચોઃ 24 જાન્યુઆરીથી મકર રાશિમાં શનિનો થશે પ્રવેશ, જાણો કઈ રાશિના જાતકોને રાખવું પડશે ધ્યાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">