RTIમાં ખૂલાસો: લોકપાલ કાર્યાલય માટે ચૂકવાય છે દર મહિને 50 લાખ રુપિયા ભાડુ

માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પીસી ઘોષને ભારતના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. તમેની સાથે અન્ય 8 લોકોની પસંદગી પણ કરવામાં આવી છે. ભારત સરકાર પાસે લોકપાલની ઓફિસને લઈને કોઈ જગ્યા દિલ્હીમાં નથી આપવામાં આવી જેના લીધે મસમોટું ભાડુ ચૂકવવામાં આવી રહ્યું છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો […]

RTIમાં ખૂલાસો: લોકપાલ કાર્યાલય માટે ચૂકવાય છે દર મહિને 50 લાખ રુપિયા ભાડુ
Follow Us:
| Updated on: Dec 01, 2019 | 10:19 AM

માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પીસી ઘોષને ભારતના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. તમેની સાથે અન્ય 8 લોકોની પસંદગી પણ કરવામાં આવી છે. ભારત સરકાર પાસે લોકપાલની ઓફિસને લઈને કોઈ જગ્યા દિલ્હીમાં નથી આપવામાં આવી જેના લીધે મસમોટું ભાડુ ચૂકવવામાં આવી રહ્યું છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Lokpal Office From Ashoka Hotel Delhi

આ પણ વાંચો :   સુરત: પાવરલુમ્સમાં કર્મચારીઓના પથ્થરમારાનો મુદ્દો, ભયભીત થયેલા કારખાનેદારોએ પોલીસ પાસે સુરક્ષા વધારવાની માગણી કરી

એક આરટીઆઈ કાર્યકર્તાએ આરટીઆઈ દાખલ કરીને આ અંગે જાણકારી માગી હતી. જેમાં ખૂલાસો થયો છે કે ભારત સરકાર દર મહિને 50 લાખ રુપિયા ભાડાપેટે અશોકા હોટેલને ચૂકવે છે. લોકપાલનું કાર્યાલય ન ફાળવવાથી તેઓ અશોકા હોટેલના 12 રુમમાં બેસીની કામકાજ ચલાવી રહ્યાં છે. જેના લીધે ભારત સરકાર અડધા કરોડ જેટલું ભાડુ આ હોટેલને એક મહિને ચૂકવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ આરટીઆઈમાં એવી પણ જાણકારી મળી છે લોકપાલની પાસે ભ્રષ્ટાચારની 1160 ફરિયાદો આવી છે. જેમાંથી તેઓએ 1000 ફરિયાદોને સાંભળી છે પરંતુ આ એકપણ ફરિયાદમાં તપાસના આદેશ આપ્યા નથી કે તપાસ પુરી કરી નથી. ઉલ્લેખનીય છે કે આ આરટીઆઈ શુભમ ખત્રી દ્વારા કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">