દિલ્હીમાંથી ચૂંટણી જીતનારા ગૌતમ ગંભીરે પહેલુ નિશાન અરિવંદ કેજરીવાલ પર સાધતા કહ્યું કે, ચૂંટણી તો આવશે અને જશે

|

May 25, 2019 | 2:42 PM

લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ 7 બેઠક પર ભાજપે પોતાની જીત કાયમ કરી છે. ત્યારે પૂર્વી દિલ્હીથી ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર ગૌતમ ગંભીરે અરવિંદ કેજરીવાલ પર પહેલુ નિશાન સાધ્યું છે. ગંભીરે કહ્યું કે હું મુખ્યપ્રધાનને કહેવા માગુ છું કે ચૂંટણી તો આવશે અને જવાની છે. પણ જે દિવસે તમે પોતાનું સ્વાભિમાન અને ઈમાનદારી હારી જશો ત્યારે […]

દિલ્હીમાંથી ચૂંટણી જીતનારા ગૌતમ ગંભીરે પહેલુ નિશાન અરિવંદ કેજરીવાલ પર સાધતા કહ્યું કે, ચૂંટણી તો આવશે અને જશે

Follow us on

લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ 7 બેઠક પર ભાજપે પોતાની જીત કાયમ કરી છે. ત્યારે પૂર્વી દિલ્હીથી ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર ગૌતમ ગંભીરે અરવિંદ કેજરીવાલ પર પહેલુ નિશાન સાધ્યું છે. ગંભીરે કહ્યું કે હું મુખ્યપ્રધાનને કહેવા માગુ છું કે ચૂંટણી તો આવશે અને જવાની છે. પણ જે દિવસે તમે પોતાનું સ્વાભિમાન અને ઈમાનદારી હારી જશો ત્યારે બધુ હારી જશો. એક બેઠક જીતવા તમે આટલા અભદ્ર આક્ષેપ લગાવશો તો એથી વધુ કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી.

આ પણ વાંચોઃ  લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક સાથે ગુજરાત આવી રહ્યા છે, જાણો સમગ્ર કાર્યક્રમની યાદી

TV9 Gujarati

Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા

 

મહત્વનું છે કે દિલ્હીમાં પોસ્ટર વહેચવાને લઈને વિવાદ ઉભો થયો હતો. જેમાં અરવિંદ કેજરીવાલ અને તેના ઉમેદવાર આતીશીને લઈ અપશબ્દો કહેવામાં આવ્યા હતા. નો યોર કેન્ડીડેટના ટાઈટલ સાથે પોસ્ટર વહેચવામાં આવ્યા હતા. જેમાં કેટલીક આપત્તીજનક વાતોનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારે આ પોસ્ટર પાછળ ગૌતમ ગંભીર પર આક્ષેપ લાગ્યા હતા. આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલે પોતાના પર થયેલી ટિપ્પણીને લઈ ગૌતમ ગંભીરને નોટિસ મોકલી હતી. અને કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article