AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ લોકસભાની સીટ પર દીકરીનો મુકાબલો છે પોતાના પિતાની જ સામે!

લોકસભાની ચૂંટણીને લઈને અવનવા કિસ્સા સામે આવતા જ હોય છે. એક સીટ એવી છે જ્યાં પિતા સામે દીકરી મેદાનમાં છે. આંધ્રપ્રદેશની અરાકુમાં લોકસભાની સીટ પિતાની સામે દીકરી મેદાનમાં છે. અરાકુ લોકસભાની સીટ પરથી તેલુગુ દેશમ પાર્ટીમાંથી વિરીચેરલા કિશોર સૂર્યનારાયણ દેવ મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી શ્રુતિ દેવી મેદાનમાં છે અને આમ આ જંગ હવે બાપ-બેટી […]

આ લોકસભાની સીટ પર દીકરીનો મુકાબલો છે પોતાના પિતાની જ સામે!
| Updated on: May 16, 2019 | 10:44 AM
Share

લોકસભાની ચૂંટણીને લઈને અવનવા કિસ્સા સામે આવતા જ હોય છે. એક સીટ એવી છે જ્યાં પિતા સામે દીકરી મેદાનમાં છે.

આંધ્રપ્રદેશની અરાકુમાં લોકસભાની સીટ પિતાની સામે દીકરી મેદાનમાં છે. અરાકુ લોકસભાની સીટ પરથી તેલુગુ દેશમ પાર્ટીમાંથી વિરીચેરલા કિશોર સૂર્યનારાયણ દેવ મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી શ્રુતિ દેવી મેદાનમાં છે અને આમ આ જંગ હવે બાપ-બેટી વચ્ચે છે તેવું કહી શકાય. બંને એકબીજાની વિરુદ્ધમાં સભાઓ કરીને વોટ માગી રહ્યાં છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ પોલને લગતી તમામ પોસ્ટ હટાવવા કર્યો આદેશ

ભાજપે આ સીટ પર સત્યનારાયણ રેડ્ડીને ટીકીટ આપી છે. આમ આ બેઠક પર પિતા અને દીકરી એકબીજાની સામે પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. હવે પરિણામો બાદ જ નક્કી થઈ શકશે કે આ લોકસભાની સીટ પરથી પિતા જીત છે કે પછી પુત્રી, અન્ય પાર્ટીઓના નેતાઓને પણ જનાદેશ મળી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">