Gujarati News » Politics » Gujarat congress mla harshad ribadia joined the farmers movement
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ખેડૂત આંદોલનમાં જોડાયા, ખેડૂતો સાથે ટીકરી સરહદે પહોંચ્યા
દેશભરમાં ત્રણ કૃષિ કાયદા સામે ચાલી રહેલા ઉગ્ર આંદોલનમાં ગુજરાતના ખેડૂતો પણ જોડાયા છે. કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા અન્ય ખેડૂતો સાથે ટીકરી સરહદે પહોંચ્યા. હર્ષદ રિબડીયાએ કહ્યું કે ખેડૂતોનું આંદોલન આયોજનબદ્ધ ચાલે છે. દિલ્લી સરહદે રોજ સાંજે ખેડૂત આગેવાનોની બેઠક મળે છે. હર્ષદ રિબડીયાએ ગુજરાતના ખેડૂતોને આંદોલનને સમર્થન આપવા અપીલ કરી છે.