પક્ષ વિરુધ્ધ પ્રવૃતિ કરનારા 38 નેતાઓને ભાજપે કર્યા સસ્પેન્ડ

ભારતીય જનતા પાર્ટીમાં રહીને જ ભારતીય જનતા પાર્ટીની વિરુધ્ધમાં કામગીરી કરનારા છ જિલ્લાની નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતસ્તરના 38 નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાવા જઈ રહી છે ત્યારે આ પ્રકારની પ્રવૃતિ કરનારાને પાઠ શિખવાડવા અને પક્ષ વિરુધ્ધ પ્રવૃતિ કરનારાઓમાંથી અન્ય કોઈ પ્રેરણા ના લે તે માટે પક્ષે આ નિર્ણય […]

પક્ષ વિરુધ્ધ પ્રવૃતિ કરનારા 38 નેતાઓને ભાજપે કર્યા સસ્પેન્ડ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 5:54 PM

ભારતીય જનતા પાર્ટીમાં રહીને જ ભારતીય જનતા પાર્ટીની વિરુધ્ધમાં કામગીરી કરનારા છ જિલ્લાની નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતસ્તરના 38 નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાવા જઈ રહી છે ત્યારે આ પ્રકારની પ્રવૃતિ કરનારાને પાઠ શિખવાડવા અને પક્ષ વિરુધ્ધ પ્રવૃતિ કરનારાઓમાંથી અન્ય કોઈ પ્રેરણા ના લે તે માટે પક્ષે આ નિર્ણય કર્યો છે. સસ્પેન્ડ કરાયેલાઓમાં ઉપલેટા અને રાપર તાલુકાનો સમાવેશ થાય છે. સસ્પેન્ડ કરાયેલ તમામે તમામ 38 સભ્યોએ પક્ષનો મેન્ડેટનો અનાદર કર્યો હતો. જેમના વિરુધ્ધ પગલા ભરવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આદેશ આપ્યો હતો. જેના આધારે પક્ષે પાર્ટી મેન્ડેટનો અનાદર કરનારાઓની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે.

આ પણ વાંચોઃસુરતના અડજણમાં છત્રીથી મ્હો છુપાવીને ભેજાબાજે ATMમાંથી માત્ર પાંચ મિનીટમાં 24 લાખની કરી ચોરી

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">