Gir Somnath: ગીરસોમનાથ જિલ્લામાં 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે

Gir Somnath : કોરોના મહામારી વચ્ચે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય પક્ષો સાથે ચૂંટણી વિભાગે પણ કમરકસી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jan 25, 2021 | 6:57 PM

Gir Somnath:  કોરોના મહામારી વચ્ચે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election 2021) માટે રાજકીય પક્ષો સાથે ચૂંટણી વિભાગે પણ કમરકસી છે.ગીરસોમનાથ જિલ્લામાં 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે.જેના માટે ચૂંટણી વિભાગ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ખાસ કરીને EVMની ફાળવણીથી માંડીને મતદાન કેન્દ્રની તૈયારીઓ કરવામાં આવી રહી છે.ખાસ કરીને કોરોના મહામારીને પગલે ચૂંટણી વિભાગની ગાઇડલાઇન મુજબ સ્થાનિક ચૂંટણી વિભાગ તૈયારીઓ કરી રહ્યું છે.જેમાં મતદારોને માસ્કની ફાળવણી કરાશે. અને હેન્ડ સેનિટાઇઝ કરીને મતદાન કેન્દ્રમાં પ્રવેશ અપાશે.તો દરેક મતદાન કેન્દ્ર પર ફરજ પરના કર્મચારીઓ હેન્ડ ગ્લોવઝ પહેરીને કામગીરી કરશે, જુઓ વિડીયો

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">