Gandhinagar Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: ગ્રામ્ય વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહ, બેરોજગારીને મુખ્ય મુદ્દો ગણાવ્યો

Gandhinagar Panchayat, Nagar Palika Polls Voting Today LIVE : જીંડવા ગામે મતદારો મોટા પ્રમાણમાં મતદાન કરવા ઉમટી પડ્યા છે, આ મતદારો માટે બેરોજગારી મુખ્ય મુદ્દો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 28, 2021 | 2:12 PM

Gandhinagar Panchayat, Nagar Palika Polls Voting Today LIVE : ગાંધીનગરમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથકો બહાર મતદારોની લાંબી લાઈન લાગી છે. ટીવી9 ગુજરાતીની ટીમ ગાંધીનગરના જીંડવા ગામે પહોચી જ્યાં અમારા સંવાદદાતાએ મતદાન મથક બહાર મતદારોનો પ્રતિભાવ જાણ્યો. 

જીંડવા ગામે મતદારો મોટા પ્રમાણમાં મતદાન કરવા ઉમટી પડ્યા છે, આ મતદારો માટે બેરોજગારી મુખ્ય મુદ્દો છે અને મોંઘવારી ત્યારબાદનો બીજો મુખ્ય મુદ્દો છે. જાણો મતદારોનો પ્રતિભાવ આ વિડીયોમાં

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">