Gandhinagar Vidhansabha: 20 MLA માસ્ક વગર પહોચી ગયા, અમિત ચાવડાનો ગૃહમાં જવાબ સોશિયલ ડિસ્ટન્સ હોવાથી માસ્ક નથી પહેર્યા

Gandhinagar Vidhansabha: વિધાનસભામાં એક તરફ બજેટ સત્ર ચાલી રહ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સ માટે ધારાસભ્યોને અલગ બેસાડવામાં આવ્યા છે. આટલી સાવચેતી બાદ પણ આજે શરૂ થયેલા સત્રમાં 20 જેટલા ધારાસભ્ય માસ્ક વગર જેવા મળ્યા હતા જેને લઈને વિધાનસભાનાં દંડક દ્વારા અધ્યક્ષનું ધ્યાન દોરવામાં આવ્યું

| Updated on: Mar 06, 2021 | 2:36 PM

Gandhinagar Vidhansabha:  વિધાનસભામાં એક તરફ બજેટ સત્ર ચાલી રહ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સ માટે ધારાસભ્યોને અલગ બેસાડવામાં આવ્યા છે. આટલી સાવચેતી બાદ પણ આજે શરૂ થયેલા સત્રમાં 20 જેટલા ધારાસભ્ય માસ્ક વગર જેવા મળ્યા હતા જેને લઈને વિધાનસભાનાં દંડક દ્વારા અધ્યક્ષનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. અધ્યક્ષે તેની ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી અને ગણતરી કરી હતી તો 20 ધારાસભ્ય માસ્ક વગર જોવા મળતા તેમણે ટકોર કરી હતી. તો આ મુદ્દે અમિત ચાવડાએ ગૃહમાં જવાબ આપ્યો કે સોશિયલ ડિસ્ટન્સ હોવાથી માસ્ક નથી પહેર્યા.

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">