નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2020ની રજૂઆત સાથે 17 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે વર્ષ 2020-21 માટે બજેટની રજૂઆત કરી છે. આ બજેટની રજૂઆત સાથે 17 વર્ષ જૂના રેકોર્ડને પણ તોડી દીધો હતો. વર્ષ 2003માં જસવંત સિંહ દ્વારા સતત 2 કલાક અને 13 મિનિટ સુધીનું બજેટ ભાષણ કર્યું હતું. ત્યારે નિર્મલા સિતારમણે 2 કલાક 40 મિનિટ સુધી બજેટ ભાષણ આપી જસવંત સિંહનો રેકોર્ડ તોડી […]

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2020ની રજૂઆત સાથે 17 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો
Follow Us:
| Updated on: Feb 01, 2020 | 11:43 AM

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે વર્ષ 2020-21 માટે બજેટની રજૂઆત કરી છે. આ બજેટની રજૂઆત સાથે 17 વર્ષ જૂના રેકોર્ડને પણ તોડી દીધો હતો. વર્ષ 2003માં જસવંત સિંહ દ્વારા સતત 2 કલાક અને 13 મિનિટ સુધીનું બજેટ ભાષણ કર્યું હતું. ત્યારે નિર્મલા સિતારમણે 2 કલાક 40 મિનિટ સુધી બજેટ ભાષણ આપી જસવંત સિંહનો રેકોર્ડ તોડી દીધો છે. નિર્મલા સીતારમણ ઈન્દીરા ગાંધી પછી સતત બે વખત બજેટ રજૂ કરનારા બીજા મહિલા નાણા પ્રધાન છે.

Image result for budget 2020"

આ પણ વાંચોઃ હવે બેન્ક ડૂબવા પર પણ સરકાર આપશે 5 લાખ રૂપિયા, બજેટમાં વધારવામાં આવી વીમાની ગેરંટી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

1) વર્ષ 2020માં નિર્મલા સીતારમણે આપ્યું 2 કલાક 40 મિનિટનું બજેટ ભાષણ 2) વર્ષ 2003માં જસવંત સિંહે 2 કલાક 13 મિનિટ સુધી ભાષણ આપ્યુ જે બીજા ક્રમ પર છે 3) વર્ષ 2014માં અરુણ જેટલીએ 2 કલાક 10 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યું હતું.

આ પ્રધાનમંત્રીએ પણ બજેટ રજૂ કર્યા હતા

અત્યાર સુધી સંસદમાં ભારતના ત્રણ પ્રધાનમંત્રીઓ દ્વારા બજેટ રજૂ કરવામાં આવે છે. જેમાં જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીએ પણ પ્રધાનમંત્રી તરીકે બજેટની રજૂઆત કરી હતી. વર્ષ 1970માં ઈન્દીરા ગાંધી બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા નાણા પ્રધાન હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
g clip-path="url(#clip0_868_265)">