ચોંકાવનારા ચૂંટણીના આંકડાઓ! લોકસભા 2014ની ચૂંટણીમાં 80 ટકા ઉમેદવારોની જમાનત થઈ જપ્ત, PM બનવાના સપના જોનારા માયાવતીની પાર્ટીના 90 ટકા ઉમેદવારોની જમાનત થઈ જપ્ત, જાણો કોંગ્રેસ-ભાજપની સ્થિતિ શું છે?

લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓનો રાફડો ફાટી નિકળ્યો છે. કોઈ રાષ્ટ્રીય પક્ષમાંથી લડે છે તો કોઈ અપક્ષમાંથી પોતાનો દાવ અજમાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી લડવા માટે પણ કેટલાંક નિયમો છે જેને દરેક ઉમેદવારે પુરા કરવાના રહે છે. તેમાં ઉમેદવારની ઉંમર લોકસભાની ચૂંટણી લડવા માટે 25 વર્ષની હોવી જોઈએ ઉપરાંત તેઓ ભારતની મતદાર યાદીમાં નામ ધરાવતા હોવા […]

ચોંકાવનારા ચૂંટણીના આંકડાઓ! લોકસભા 2014ની ચૂંટણીમાં 80 ટકા ઉમેદવારોની જમાનત થઈ જપ્ત, PM બનવાના સપના જોનારા માયાવતીની પાર્ટીના 90 ટકા ઉમેદવારોની જમાનત થઈ જપ્ત, જાણો કોંગ્રેસ-ભાજપની સ્થિતિ શું છે?
Follow Us:
| Updated on: Apr 13, 2019 | 10:59 AM

લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓનો રાફડો ફાટી નિકળ્યો છે. કોઈ રાષ્ટ્રીય પક્ષમાંથી લડે છે તો કોઈ અપક્ષમાંથી પોતાનો દાવ અજમાવી રહ્યાં છે.

લોકસભાની ચૂંટણી લડવા માટે પણ કેટલાંક નિયમો છે જેને દરેક ઉમેદવારે પુરા કરવાના રહે છે. તેમાં ઉમેદવારની ઉંમર લોકસભાની ચૂંટણી લડવા માટે 25 વર્ષની હોવી જોઈએ ઉપરાંત તેઓ ભારતની મતદાર યાદીમાં નામ ધરાવતા હોવા જોઈએ એટલે કે મત આપવા માટે રજિસ્ટર્ડ થયેલાં હોવા જરુરી છે. આ ઉપરાંત ઉમેદવારે અમુક રકમ પણ ચૂંટણી પંચ પાસે જમા કરાવેલી હોવી જોઈએ.

TV9 Gujarati

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

જોવા જઈએ તો નિયમ એવો છે કે કોઈપણ બેઠકના ઉમેદવારે ત્યાં પડેલાં કુલ મતોમાંથી છઠ્ઠા ભાગના મતો મેળવવા જરુરી છે નહીં તો તેની જમા રકમ ચૂંટણી પંચ પોતાની પાસે રાખી છે. આમ 2014ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચને આ રીતે જમાનત જપ્ત થયેલા ઉમેદવારો પાસેથી 14.5 કરોડ રુપિયાની આવક થઈ હતી.

સૌથી વધારે જમાનત જપ્ત BSPની થઈ

જો પાર્ટીઓની વાત કરીએ ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ચૂંટણી જમાનત ગૂમાવવાનો વારો બહુજન સમાજવાદી પાર્ટીને આવ્યો હતો. જેમાં BSPને 89.1 ટકા, કોંગ્રેસના 38.4 ટકા, તૃણમલ કોંગ્રેસના 67.2 ટકા, ભાજપના 14.5 ટકા, સીપીઆઈના 85.1 ટકા, સીપીએમના 53.8 ટકા અને એનસીપીના 36.1 ટકા ઉમેદવારોની જમાનત થઈ જવા પામી છે. આમ ગત લોકસભાની ચૂંટણીમાં 80 ટકા જેટલાં ઉમેદવારોની જમાનત જપ્ત થઈ ગયી હતી અને વડાપ્રધાન બનવાના સપના જોનારા માયાવતીની પાર્ટી બસપાને સૌથી વધારે ફટકો લાગ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">