પક્ષપલટો કરનારા સામે ચૂંટણી પંચે પણ હવે એક્શન લેવા જોઈએ: હાર્દિક પટેલ
રાજ્યસભાની ચૂંટણીને કારણે રાજકારણ તેજ બન્યુ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના 3 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે હું લડવામાં માનું છું, ચૂંટણી પંચે પણ હવે એક્શન લેવા જોઈએ. કાર્યવાહી થતી નથી એટલે પક્ષ પલટો થાય છે. સરકારના લોકો […]
રાજ્યસભાની ચૂંટણીને કારણે રાજકારણ તેજ બન્યુ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના 3 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે હું લડવામાં માનું છું, ચૂંટણી પંચે પણ હવે એક્શન લેવા જોઈએ. કાર્યવાહી થતી નથી એટલે પક્ષ પલટો થાય છે. સરકારના લોકો ખરીદવા આવે તો સ્ટિંગ કરો અને ઓફર આપનારાઓને ખુલ્લા પાડો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]