દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જાણો કયા નેતાઓના ગ્રહની સ્થિતિ છે મજબૂત

8 ફેબ્રુઆરીના દિવસે દિલ્હી વિધાનસભાની 70 બેઠક પર ચૂંટણી યોજાશે. અને તા.11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. તો આ અંગે ગ્રહોની સ્થિતિથી ભાજપ, AAP, કોંગ્રેસ અને અન્યની ગણતરી કરીએ તો, હાલમાં સત્તા પર કાયમ અરવિંદ કેજરીવાલના ગ્રહયોગ પ્રબળ બની રહ્યા છે. આ પણ વાંચોઃ આજે સતત 4 કલાક ચાલશે ચંદ્રગ્રહણ, જાણો ક્યાં સમયે જોઈ શકાશે આ […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જાણો કયા નેતાઓના ગ્રહની સ્થિતિ છે મજબૂત
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 11:36 AM

8 ફેબ્રુઆરીના દિવસે દિલ્હી વિધાનસભાની 70 બેઠક પર ચૂંટણી યોજાશે. અને તા.11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. તો આ અંગે ગ્રહોની સ્થિતિથી ભાજપ, AAP, કોંગ્રેસ અને અન્યની ગણતરી કરીએ તો, હાલમાં સત્તા પર કાયમ અરવિંદ કેજરીવાલના ગ્રહયોગ પ્રબળ બની રહ્યા છે.

આ પણ વાંચોઃ આજે સતત 4 કલાક ચાલશે ચંદ્રગ્રહણ, જાણો ક્યાં સમયે જોઈ શકાશે આ ઘટના?

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બહુમતી માટે 36 સીટના લક્ષ્યાંક AAP દ્વારા પુરા થઈ શકે છે. પરંતુ 2015 દરમિયાન 62 સીટ મેળવેલી તેટલી સીટના આવે. ખાસ વાત તે પણ ધ્યાનમાં આવી રહી છે કે, સપ્ટેમ્બર 2020 પછી આપ પાર્ટીમાં ખૂબ જ મોટા ઉત્તર ચઢાવ અને અસંતોષ આવે અને તે સ્થિતિ ડિસેમ્બર 2022 સુધી જોવા મળી શકે તેવું સંભવિત જણાય છે.

Image result for delhi election"

ગત ચૂંટણીમાં ભાજપના કિરણ બેદી અને કોંગ્રેસમાં અજય માકનની મહેનત રંગ લાવી શકી નહીં. પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસ સ્થાનિક નેતાગીરીમાં સાથીદારોનો વધારી કરીને ગત પરિણામ કરતા સારું પરિણામ લાવી શકશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપની કુંડળીમાં હાલ માર્ચ માસ સુધી પરીક્ષાલક્ષી ગ્રહયોગ ચાલી રહ્યા છે. પરંતુ એપ્રિલથી જૂન દરમિયાન ગુરુ અને શનિની રાશિ અને નક્ષત્ર યુતિ ખૂબ પરિવર્તન કરાવશે. જેની અસર મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં જોવા મળી શકશે. ઉપરાંત અન્ય રાજ્યમાં પણ અસર દેખાડશે. કોંગ્રેસની કુંડળી પરથી જણાઈ રહ્યું છે કે, દેશ અને રાજ્યમાં લાંબાગાળાના અસરકારક કાર્યો કરે. પરંતુ પક્ષની આંતરિક બાબતથી પરેશાની રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડૉ. હેમિલ પી લાઠીયા મેદાનીય જ્યોતિષાચાર્ય

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">