આખરે કેમ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાલુ સંસદમાં ગળે મળ્યા હતા?, રાહુલે જ આપ્યો જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચાલુ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળ્યા હતા. જેના કારણે સંસદનું અપમાનથી લઈ તેમની પર ઘણાં આરોપ લાગ્યાં હતા. જે અંગે પહેલી વખત રાહુલ ગાંધીએ જાહેરમાં વાત કરતાં કહ્યું કે, જ્યારે પણ લોકો તેમના પરિવાર અને તેમના વિરૂદ્ધ બોલે છે ત્યારે તેમણે માત્ર પ્રેમ દેખાડ્યો છે. While talking to the families […]

આખરે કેમ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાલુ સંસદમાં ગળે મળ્યા હતા?, રાહુલે જ આપ્યો જવાબ
Follow Us:
| Updated on: Feb 23, 2019 | 1:06 PM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચાલુ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળ્યા હતા. જેના કારણે સંસદનું અપમાનથી લઈ તેમની પર ઘણાં આરોપ લાગ્યાં હતા. જે અંગે પહેલી વખત રાહુલ ગાંધીએ જાહેરમાં વાત કરતાં કહ્યું કે, જ્યારે પણ લોકો તેમના પરિવાર અને તેમના વિરૂદ્ધ બોલે છે ત્યારે તેમણે માત્ર પ્રેમ દેખાડ્યો છે.

રાહુલ ગાંધીએ જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં હતા ત્યારે, તેમણે કહ્યું કે, જ્યારે હું પીએમ મોદીને ગળે મળ્યા ત્યારે એ વસ્તુનો અહેસાસ થયો કે તેઓ હેરાન થઈ ગયા છે. તેમને ખબર જ ન પડી કે તેમની સાથે શું થયું છે. મને એવું લાગ્યું કે, તેમના જીવનમાં પૂરતો પ્રેમ નથી.

પુલવામા હુમલા પર વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, એક શહીદના દીકરાનું દર્દ સમજી શકું છું કેમકે હું પણ દર્દમાંથી પસાર થયો છું. તેમણે કહ્યું કે, હિંસા દરમિયાન મારા પરિવારના બે સભ્યોને ગુમાવ્યા છે. મને ખબર છે હિંસા ક્યારેય કામ નથી આવતી માત્ર પ્રેમ જ નફરતને નષ્ટ કરી શકાય છે.

આ પણ વાંચો : હવે જો તમને કોઈ WhatsApp પર આપત્તિજનક મેસેજ મોકલશે તો તેની ફરિયાદ સીધી કરી શકશો, જાણો કેવી રીતે

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે મારા દાદી અને પિતાને મેં હિંસાના કારણે ગુમાવ્યા છે અને તેથી જ હું શહીદોના સંતાનોની વેદના સમજી શકું છે.

[yop_poll id=1734]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">