અમદાવાદ: કોંગ્રેસની મહિલા કાર્યકરો પર પોલીસે કર્યો અત્યાચાર, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ

અમદાવાદ પોલીસે કોંગ્રેસની મહિલા કાર્યકરો સાથે ગેરવર્તણૂક કરી હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ. હાથરસની ઘટનાના વિરોધમાં રેલી કાઢવા દરમિયાન અમિત ચાવડા સહિત 100 કાર્યકરોની અટકાયત કરાઇ હતી. આ અટકાયત સમયે પુરુષ પોલીસ અધિકારીઓએ કોંગ્રેસની મહિલા કાર્યકરો સાથે ગેરવર્તણૂક કરી અને અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ લાગાવાવમાં આવ્યો છે. જોકે અમિત ચાવડાએ સ્પષ્ટતા […]

અમદાવાદ: કોંગ્રેસની મહિલા કાર્યકરો પર પોલીસે કર્યો અત્યાચાર, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 7:46 PM

અમદાવાદ પોલીસે કોંગ્રેસની મહિલા કાર્યકરો સાથે ગેરવર્તણૂક કરી હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ. હાથરસની ઘટનાના વિરોધમાં રેલી કાઢવા દરમિયાન અમિત ચાવડા સહિત 100 કાર્યકરોની અટકાયત કરાઇ હતી. આ અટકાયત સમયે પુરુષ પોલીસ અધિકારીઓએ કોંગ્રેસની મહિલા કાર્યકરો સાથે ગેરવર્તણૂક કરી અને અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ લાગાવાવમાં આવ્યો છે. જોકે અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી કે, મહિલા વિરોધી માનસિકતા ધરાવતી સરકાર સામે કોંગ્રેસની લડત ચાલુ રહેશે અને સરકાર તેઓનો અવાજ દબાવી નહીં શકે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક વધતા ભાવ ઘટ્યા, ખેડૂતો ઓછા ભાવે વેચી રહ્યા છે કપાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">