સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક વધતા ભાવ ઘટ્યા, ખેડૂતો ઓછા ભાવે વેચી રહ્યા છે કપાસ

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસની માતબર આવક થઇ રહી છે. દરરોજ રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં 6 હજાર મણ કપાસની આવક નોંધાઇ રહી છે. જોકે આવક સામે ખેડૂતોને ઓછા ભાવ મળતા હોવાની ફરિયાદ ઉઠી છે. ખેડૂતોને કપાસના 1200 થી 1500 રૂપિયા ભાવ મળવો જોઇએ. જોકે હાલ ખેડૂતોને માત્ર 800 થી 950 રૂપિયા કપાસનો ભાવ ચૂકવાઇ રહ્યો છે. […]

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક વધતા ભાવ ઘટ્યા, ખેડૂતો ઓછા ભાવે વેચી રહ્યા છે કપાસ
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:15 PM

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસની માતબર આવક થઇ રહી છે. દરરોજ રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં 6 હજાર મણ કપાસની આવક નોંધાઇ રહી છે. જોકે આવક સામે ખેડૂતોને ઓછા ભાવ મળતા હોવાની ફરિયાદ ઉઠી છે. ખેડૂતોને કપાસના 1200 થી 1500 રૂપિયા ભાવ મળવો જોઇએ. જોકે હાલ ખેડૂતોને માત્ર 800 થી 950 રૂપિયા કપાસનો ભાવ ચૂકવાઇ રહ્યો છે. આ ભાવ ગત્ત વર્ષ કરતા ઓછો હોવાનો આક્ષેપ સાથે કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણીએ ખેડૂતોને યોગ્ય ભાવો મળે તેવી માગ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદઃ આનંદ નિકેતન સ્કૂલની મનમાની, સ્કૂલ સંચાલક સાથે વાલીએ કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">