CCDના માલિક વી.જી સિદ્ધાર્થ લાપતા, કંપની પર 3 હજાર કરોડની લોન, આ ભાજપ નેતાના છે જમાઈ

પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના નેતા એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા થઈ ગયા છે. માહિતી અનુસાર કૈફે કોફી ડેના માલિક સિદ્ધાર્થી 29 જુલાઈના દિવસે મેંગ્લુરુ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે જ તેઓ ગાડીમાંથી ઉતરીને વોકિંગ કરવા લાગ્યા હતા જે બાદથી તેઓ લાપતા છે. https://twitter.com/tv9gujarati/status/1156069273615233025?s=20 આ પણ વાંચોઃ પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના પાર્થિવ […]

CCDના માલિક વી.જી સિદ્ધાર્થ લાપતા, કંપની પર 3 હજાર કરોડની લોન, આ ભાજપ નેતાના છે જમાઈ
ccd
Follow Us:
| Updated on: Jul 30, 2019 | 5:27 AM

પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના નેતા એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા થઈ ગયા છે. માહિતી અનુસાર કૈફે કોફી ડેના માલિક સિદ્ધાર્થી 29 જુલાઈના દિવસે મેંગ્લુરુ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે જ તેઓ ગાડીમાંથી ઉતરીને વોકિંગ કરવા લાગ્યા હતા જે બાદથી તેઓ લાપતા છે.

https://twitter.com/tv9gujarati/status/1156069273615233025?s=20

આ પણ વાંચોઃ પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના પાર્થિવ દેહને જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુમ થયા તેની કેટલીક મિનિટ પહેલા સિદ્ધાર્થે પોતાની કંપનીના CEO સાથે વાતચીત કરી હતી. પરંતુ સૌથી મહત્વની વાત છે કે, કોફી કૈફે ડે પર આશરે 3 હજાર કરોડ રૂપિયાની લોન છે. તો પોલીસની પ્રાથમિક શંકા મુજબ સિદ્ધાર્થે લોનના બોજને કારણે આપઘાત કરી લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મેંગલુરુ પોલીસ કમિશનર સંદીપ પાટિલે જણાવ્યું છે કે, તેઓ સકલેશપુર જવાનું કહીને બેંગલુરુથી નીકળ્યા હતા. પરંતુ તેમણે નેત્રાવતી નદીના પૂલ પાસે ગાડી ઉભી રખાવીને નીચે ઉતરી ગયા હતા. અને ડ્રાઈવરને ત્યાંથી રવાના કરી દીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મોબાઈલ સ્વીચ ઓફ, નદીમાં તલાશ શરૂ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોતાની કંપનીના CEO સાથે વાત કર્યા બાદ સિદ્ધાર્થનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ગુમ થવાની ઘટના બાદ એસએમ કૃષ્ણા સહિત તેમના પરિવારજનો ચિંતામાં છે. તો લાપતા સિદ્ધાર્થી શોધખોળમાં દક્ષિણ કન્નડ પોલીસ પણ કામે લાગી ગઈ છે. સિદ્ધાર્થ છેલ્લે જે જગ્યા પાસે ઉતર્યા હતા ત્યાં એક નદી છે. અને આ સ્થાન પર જ પોલીસ તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ એસએમ કૃષ્ણાના આવાસ પર પહોંચ્યા છે. તો કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર પણ હાજર છે.

[yop_poll id=”1″]

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">