RBIની દેખરેખમાં આવશે 1540 સહકારી બેંક, જાણો કેન્દ્રીય કેબિનેટએ ક્યાં ક્યાં નિર્ણયો કર્યા?

બુધવારના રોજ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણાંબધાં નિર્ણયો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સાથે ગિરિરાજ સિંહ અને રાજેન્દ્રીસિંહે પણ આ બેઠકમાં હાજરી આપી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું […]

RBIની દેખરેખમાં આવશે 1540 સહકારી બેંક, જાણો કેન્દ્રીય કેબિનેટએ ક્યાં ક્યાં નિર્ણયો કર્યા?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:39 PM

બુધવારના રોજ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણાંબધાં નિર્ણયો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સાથે ગિરિરાજ સિંહ અને રાજેન્દ્રીસિંહે પણ આ બેઠકમાં હાજરી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ક્યાં ક્યાં નિર્ણયો કરવામાં આવ્યા? 1. સરકારી બેંક અર્બન કે મલ્ટી કો-ઓપરેટિવ બેંક માટે એક અધ્યાદેશ પારિત કરવામાં આવ્યો છે. આ અધ્યાદેશ મુજબ દેશની 1540 બેંક આરબીઆઈના સુપરવિઝનમાં આવી જશે. આથી રોકાણકારોનો ભરોસો વધશે અને તેમના પૈસા સુરક્ષિત રહેશે. આ 1540 બેંકના કુલ 60 લાખ ગ્રાહક છે.

cabinet-briefing-on-the-decisions-taken-in-central-cabinet-meeting

2. અત્યારસુધીમાં 18થી 20 કરોડ લોકોને મુદ્રા લોન આપવામાં આવી છે. શિશુ યોજનામાં પણ 9 કરોડ 37 લાખ લોકોને લોન આપવામાં આવી છે. તેઓને 2 ટકાના વ્યાજમાફી પણ આપવાનો નિર્ણય સરકારે કર્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3. ઉત્તરપ્રદેશ સ્થિત કુશીનગર એરપોર્ટનું કાર્ય ઝડપથી પૂર્ણ કરી તેને શરૂ કરવામાં આવશે. 3 કિલોમીટરની એરસ્ટ્રીપ બની ગઈ છે અને અન્ય કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

4. કોરોનાની મહામારીના લીધે ઓબીસી કમીશનની મુદતમાં 6 મહિનાનો વિસ્તાર આપવામાં આવ્યો છે. ઓબીસીમાં સબ કેટેગરાઈઝેશનની પ્રક્રિયામાં 6 મહિનાની વધારે રાહત આપવામાં આવી છે.

cabinet-briefing-on-the-decisions-taken-in-central-cabinet-meeting

5. કેન્દ્રીય મંત્રીમંડળે પશુપાલન, ડેયરી અને મત્સ્યપાલન માટે 15 હજાર કરોડ રુપિયાની ફાળવણી કરી છે. લાભાર્થીઓને વધારાની 3 ટકા વ્યાજની રાહત આપવામાં આવશે.

cabinet-briefing-on-the-decisions-taken-in-central-cabinet-meeting

6. એક નવી જ સંસ્થા બનાવવામાં આવી છે. આ સંસ્થાને ઈન્ડિયન નેશનલ સ્પેસ, પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર નામ આપવામાં આવ્યું છે. આ સંસ્થા અંતરિક્ષ ગતિવિધિમાં ખાનગી સંસ્થાનું માર્ગદર્શન કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">