ભાજપના ધારાસભ્યનું સરકારી શાળાઓ અંગે વિવાદિત નિવેદન, VIDEO થયો વાયરલ

રાજકીય નેતાઓ જ્યારે જાહેર કાર્યક્રમોમાં પ્રવચન આપે ત્યારે ઉત્સાહમાં આવી જઈને ન બોલવાનું બોલી જતા હોય છે. આવું જ કંઈક જામનગર નજીકના નાના થાવરિયા ગામે થયું છે. જ્યાં ખાનગી શાળાના એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે જ વિવાદિત નિવેદન કર્યું. શિક્ષણની વાત કરતા તેમણે ખાનગી શાળામાં બાળકોને ભણાવવા માટે તો અપીલ કરી જ. સાથે સાથે […]

Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:12 PM

રાજકીય નેતાઓ જ્યારે જાહેર કાર્યક્રમોમાં પ્રવચન આપે ત્યારે ઉત્સાહમાં આવી જઈને ન બોલવાનું બોલી જતા હોય છે. આવું જ કંઈક જામનગર નજીકના નાના થાવરિયા ગામે થયું છે. જ્યાં ખાનગી શાળાના એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે જ વિવાદિત નિવેદન કર્યું. શિક્ષણની વાત કરતા તેમણે ખાનગી શાળામાં બાળકોને ભણાવવા માટે તો અપીલ કરી જ. સાથે સાથે તેમણે કહ્યું કે સરકારી શિક્ષણ પરથી લોકોનો વિશ્વાસ ઉઠતો જાય છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રના CM બન્યા પછી પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધીની કરશે મુલાકાત

Follow Us:
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">